________________
ભાવ શ્રાવક.
336
किंविशिष्टं दुःखरुपं जन्मजरामरणरोगशोकादिग्रस्तत्वेन दुःखस्वभावं-तथा दुःखफलं जन्मांतरे नरकादिदुःखभावात्-दुःखानुबंधीति दुःखानुबंधिने पुनः पुनर्दुःखसंतानसंधानात्-तथा विडंबनायामिव जीवानां सुरनरनैरयिकतिर्यमुभगदुर्भगादीनि विचित्राणि रूपाणि यत्र स विडंबनारूपस्तमेवंविधं संसारं चतुर्गतिरूपं मुखसाराभावादसारं ज्ञात्वावबुध्य न रतिं धृति तस्मिन् कुरुते. विदधाति-श्रीदत्तवत्।
तदृष्टांतश्चायं..
पाउसकालंसिमिव बहुसस्स कुलागसनिवेसमि । आसि जिणधम्मरत्तो-सिरिदत्तो सिट्ठिवरपुत्तो ॥ १ ॥ तस्स अदिण भजा-अतक्कियं चेव मरण मणुपत्ता । संसारविरत्तमणो-तो. सो इय चिंतिउं लग्गो ॥ २ ॥ सुर अन्नुन्नुद्दीरिय-साहावियवेयणासमभिभूए । नरयभवंमि. जि
છે – તે દુઃખરૂપ અર્થાત જન્મ જરા મરણ, રોગ, શેક, વગેરેથી ભરેલ હેવાથી દુ:ખમય છે; તથા દુઃખફળ એટલે જન્માંતરમાં નરકાદિ દુઃખ આપનાર છે; તથા વારંવાર દુઃખનાં સંતાન સંધાતાં હેવાથી દુઃખાનુબંધિ છે; તથા વિડંબના એટલે ભવાઈયા માફક એમાં જીવેના સુરનર નરક તિર્યંચ, સુભગ દુર્ભગ વગેરે વિચિત્ર રૂપે થાય છે. એ રીતે ચતુર્ગતિરૂપ સંસારમાં સુખસાર ન લેવાથી અસાર છે, માટે તેમાં શ્રીદત્તના માફક रति नहि रे, ते भाव श्राप negो ..
श्रीत्तन द्रष्टांत माशते ..
વર્ણકાળ જેમ બહુ શસ્ય [ બહુ ઘાસ ચારાવાળે હેય છે,] તેમ બહુ શસ્ય [ બહુ વખાણવા લાયક ] કુલાગસંનિવેશમાં જિનધર્મને રાગી શ્રીદા નામે શ્રેષ્ટિકુમાર હતે. ( ૧ ) તેની ભાર્યા એક વેળા ઓચિંતી મરણ પામી; ત્યારે તે સંસારથી વિરક્ત થઈ, આ રીતે यितan eu-यो. (२) २७॥ ७॥ ५२माघभिना ४२६ी, माहामा :४२०ी, અને સ્વાભાવિક વેદનાથી પીડાયેલા છે; માટે નરકમાં છોને નિમેષમાત્ર પણ સુખ નથી..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org