________________
ધર્મ રત્ન પ્રકરણ
--
सिट्ठी सुरिंददत्तो-पिउमितो तत्थ तस्समासाओ । बुट्टीइ दव्वलक्खं--गहिउ सो पोय मारूढो ।। १७ ।। पत्तो जमुणादीवं तस्स पुरेसुं गमागमेणं च । अज्जे चारुदत्तो-कहमवि कणगट्ठकोठीओ ॥ १८ ॥ अह तस्स निययदेसा - भिमु इतस्स पवहणं फुहं । तो फलगगओ सतहिं--दिणेहिं किच्छेण उत्तिन्नो ॥ १९ ॥
उब्बरवइवेलतडे - पत्तो रायपुरबाहिरूज्जाणे । तत्थ तिदंडी दिणकरपहनामो तस्स संमिलिओ ।। २० ।। तेणं सह सो पत्तो--रसहेडं पव्त्रयस्म कूवीए । मंची ठिओ तुंबय-सहिओ रज्जूइ ओइनो || २१ ॥ ता केवि भणिय मिलं - कोसि तुमं तयणु तेण इय वुत्तं । वणिओमि चारुदत्तो- दिडिएणि त्थ पक्खित्तो ॥ २२ ॥ सो भणइ पुणेो वणिओइमिणा विविओपि इत्थ मे देहो । अद्धो रसेण खडो - तुमपि ता इत्थ मां विसु ।। २३ ।। इय भगिउणं तेणं समवियं तस्स भरियरसतुं । रज्जूह कापियाए - तिदंडिणा करिसिओ सोउ ॥ २४ ॥
३३२
( ૧૬ ) ત્યાં તેના બાપના મિત્ર સુરેદ્રદત્ત નામે શેઠ ને, તેના પાસેથી તેણે એક લાખ દ્રવ્ય વ્યાજે લીધું, અને ત્યાંથી વહાણુપર ન્યાયેા. [ ૧૭ ] તે યમુના દ્વીપમાં આવી, તેમાં રહેલા નગરામાં આવજાવ કરી, આઠ ક્રોડ સાનામહોર કમાયા. [ ૧૮ ] હવે તે પેાતાના દેશ તરફ્ આવવા લાગ્યા, તેવામાં તેનું વહાણ ભાંગ્યું, ત્યારે તેને પાર્ટિજી મળતાં સાતમે દિને ઘણી મુશ્કેલીથી તે કિનારે. આવ્યા. [ ૧૯ ] તે ઉર્ધરવતી નામના બંદરે ઉતરી રાજપુરના ખાહેરના ઉદ્યાનમાં આવ્યા, ત્યાં તેને દિનકર પ્રજા નામે ત્રિદંડી મળ્યેા. [ ૨૦ ] તેની સાથે તે રસ મેળવવા માટે પર્વતની વાવડી તરફ ગ્યા, ત્યાં માંગીપર બેસી તુંબડુ સાથે લઈ રસી વડે નીચે ઉતથી. [ ૨૧ ] ત્યારે નીચે પહોંચતાં કાઇએ અવાજ કર્યો કે, તુ કાણુ છે? ત્યારે તે ખેલ્યેા કે, હું ચારૂદત્ત નામે વાણિયા જી, અને હાં ત્રિડિએ મને નાંખ્યા છે. ( ૨૨.) ત્યારે પહેલા વાણિયા ક્લ્યા કે, મને પણ તેણેજ હાં રાખ્યો છે. અહીં સારૂં ધું. શરીર રસથી ખવાઇ ગયુ છે, માટે તુ અંદર ઉતર મા. [ ૨૩ ] એમ કહીને તેણે રસથી ભરેલું' તુંબડું આપ્યું, તેવામાં તે ત્રિદડિએ તેને કુપીમાં બાંધેલી રસી
2.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org