SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક इहयं । सो में पमतये कीलिऊणं-हरिउं गओ मजं ॥ ९॥ तुमएवि मोइओ तेण-तुज्झ वाहं भवामि रिणमुको । इय भणिय गओ खयरो-सिठिसुओ नियगिहं पत्तो ॥ १० ॥ सव्वहमाउलसुयं-- पिउगा उबाहिओ स मित्तवई। तहविहु नीरागमणो-खित्तो दुल्ललियगोहीए ॥ ११ ॥ पत्तो गणियाइगिहे--वसंतसेणाइतीइ आसत्तो। सोलसमुवनकोडी-वारसवरिसेंहिं सो देइ ॥ १२ ॥ अक्काइ निद्धणुत्तिय-गिहाउ निस्सारिओ गओ सगिह । नाउं पिंउण मरणं -गाढपरं दूमिओं चित्ते ॥ १३ ॥ भज्जाइ भूसणेंहिं-माउलसहिओ गओ वणिज्जेणं । नयरे उसीरवत्ते-कप्पासो तत्य बहु किणिओ ॥१४॥ जंतस्स तामलिति-मागे दवो दवेण सो सयलो। निम्भग्गसेहरोतिय-माउलएणावि सो चचो ॥ १५ ॥ आसारूटो गच्छइ-पच्छमदिसि । तयणुसे मओ तुरगो। छुतण्हपरिकिलंतो-ततो. पत्तो. पियंगपुरं ॥ १६ ॥ એમ કહીને તે વિદ્યાધર ચાલતો થા, એટલે શેઠને પુત્ર પણ પિતાને ઘરે આવ્યું. ક ૧૦ ] હવે તેના પિતાએ તેને સ્વાર્થમામાની મિત્રવતી નામે કન્યા પરણાવી, તે પણ તે રાગરહિતપણે રહેવા લાગ્યું, એટલે પિતાએ તેને દુર્બલિત ગષ્ટમાં દાખલ કર્યો. [ ૧૧ ] તે વસંતસેન નામની વેશ્યાના ઘરે રહી તેના સાથે આસક્ત બને, અને તેણે બાર વર્ષમાં સળ કેડ સેનામહેર ઉડાવી. [ ૧૨ ] ત્યારે વસંતસેનાની ઉપરી અકાએ તેને નિર્ધન થએલો જોઈ ઘસ્થી કાઢી મે, એટલે તે પિતાના ઘરે આવ્ય; એટલે તેને બાપના મરણની ખબર પડી, તેથી તે મનમાં ઘણું દિલગીર -[ ૧૭ ] બાદ સ્ત્રીના દાગીના વેચી પિતાના મામા સાથે ઉધીરવર્તન નગરમાં વેપાર નિમિતે ગર્યો, અને ત્યાં તેણે રૂની ખૂબ ખરીદ કરી. [ ૧૪ ] બાદ તે લઈને તામ્રલિસનગરી તરફ તે જ હતું, તેવામાં તે સઘળું રૂ વનમાં લાગેલા દવથી સળગી ગયું, ત્યારે તેને નિર્ભાગ્યને સરદાર જાણીને તેના મામાએ પણ છેડી દીધે. ( ૧૫ ) છતાં તે આશા ધરીને પશ્ચિમ દિશા તરફ ચાલે, તેવામાં તેને ઘોડે મરી ગયે, ત્યારે ભૂખ્યા તરસ્યો પ્રિયપુરમાં પહોંચ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy