________________
ભાવ શ્રાવક.
૩૨૭
મૂરું. सयलाणत्यानिमित्तं-आयासकिलेसकारण मसारं । नाउण धणं धीमं-नहु लुन्भइ तंमि तणुयंमि ॥ ६२ ॥
(ટી. ) इह धनं ज्ञात्वा तत्र न लुभ्यतीति योगः-किं विशिष्टं धनं सकलानर्थ-निमित्तं समस्तदुःखनिबंधनं.
૩૫. अर्थानामर्जने दुःख-मर्जितानां च रक्षणे, आये दुःखं व्यये दुःख-धिगाःकष्टसंश्रयाः।।
आयासंश्चित्तखेदोयथा
મૂળનો અર્થ. ધન સકળ અનર્થનું નિમિત્ત અને આયાસ તથા કલેશનું કારણ હેવાથી અસાર છે, એમ જાણીને ધીમાન પુરૂષ તેમાં લગારે લેભાત નથી. (૬૨)
ટીકાને અર્થ. અહીં મૂળ વાત એ છે કે, ધનને અસાર જાણીને તેમાં લેભાય નહિ. ધન કેવું છે, તે કહે છે કે, સકળ અનનું નિમિત્ત એટલે સમસ્ત દુઃખનું નિબંધન છે. જે માટે
પૈસે પેદા કરતાં દુઃખ છે, પેદા કરેલાને રાખતાં પણ દુઃખ છે, આવતાં દુઃખ છે, અને જતાં પણ દુઃખ છે. માટે કચ્છના ઘર એવા પૈસાને ધિકાર છે. વળી આયાસ એટલે ચિત્તને ખેદ, જેમકે – શું મને રાજા રોકશે ? શું મારા ધનને અગ્નિ બાળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org