SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ ॥८१ ॥ सा कइया भरुयच्छे-सुदंसणाए. समं समागम्म । काउण दुक्करतवं-पत्ता ईशाणसग्गमि ॥ ८२ ॥ विजयकुमारमुणीविहु-विहुणियनीसेसकम्मसंताणो । वरनाणदंसणाणंद-विरियकलिओ गओ सिद्धि ॥ ८३॥ इति विजयकुमारों ज्ञानवल्गाभिरुद्यच्चपलकरणवाहीन् संनिरुध्य प्रकामं । परमपदमुदारं प्रापदापनियुक्तःतदिह भविकलोकास्तज्जयेत्तयत्नं ॥ ८४ ॥ ॥ इति विजयकुमारकथा (छ)॥ उक्तः सप्तदशसु भेदेषु इंद्रियेति द्वितीयो भेदः-इदानीं अर्थ इति तृतीयं भेदं पचिकटयिषुराह. ત્યાં વહાણથી આવેલે ચંદ્રશેઠને પુત્ર સિંહલદ્વીપમાં લઈ ગયા, ત્યાં તે જિનધર્મ કરતી રહી. ( ૮૧) તે એક વેળા સુદર્શન સાથે ભરૂચમાં આવીને દુષ્કર તપ કરી, ઈશાન દેવલોકમાં પહેચી. (૮૨) વિજયકુમાર મુનિ પણ કર્મના સંતાનને તેડી ઉત્તમ જ્ઞાન દર્શન, આन भने वीर्य मेगवान माझे पहच्यो. [ 63 ] આ રીતે વિજયકુમાર જ્ઞાનરૂપ લગામ વડે ઈદ્રિયરૂપ ચપળ ઘેડાને બરોબર રોકીને આપદાથી રહિત ઉદાર પરમ પદને પામે, માટે હે ભવ્ય લોકે! તમે તેના જ્યમાં યત્ન કરે.. से शत विनयभारनी था . . સત્તર મેદોમાં ઇક્રિયાપ બીજે મે કહ્યું. હવે અપ ત્રીજા ભેદને વર્ણવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy