SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ૩૧૯ रे रे । अम्हाणवि किं सामी-अस्थि परो भरहबासंमि ॥ ३२ ॥ भणिओ निवेण कुमरो-वच्छ सया अम्ह सो पहू राया । साहम्मिओ सुमित्तो-मुपसाओ तहविसेसेणं ॥ ३३ ॥ ता गंतव्वखुपए-जा यवम्मनराहिवस्स पयमूले । चिरदसणसुहहेर्ड-चिट्ठ तुम जणणिपासंमि ॥ ३४ ॥ तो कहकहमवि जणयं-कुमरो पुच्छिय अउज्न नयरीए । योवदिणेहिं पत्तो-हयगयरहसुहडपरियरिओ॥ ३५ ॥ निवअत्याणे कुमरोसपरियणो अवसरंमि संपत्तो । रायस्स कयपणामो-कयसंमाणो य उवविट्ठो ।। ३६ ॥ विनाणकलालावन्न-रूवनपचायविक्कमगुणेहिं । वित्यरिओ विमलजसो-विजयकुमारस्स नयरीए ॥ ३७॥ इत्यंतरपि जयवम्म-रायधूया सहाइ सीलवइ । बहुपरिवारसमेया-समागया तायनमणत्यं ॥ ३८ ॥ कुमर पलोयमाणी-निहुयं सहियाहिं सा हसिज्जती । लज्जती नियपिउणो-पुणा गया निययभुवर्ण કે? (૩૨) ત્યારે કુમારને રાજા કહેવા લાગ્યું કે, હે વત્સ! તે રાજા આપણે હમેશથી સ્વામિ છે, અને તે આપણો સાધર્મિ, સુમિત્ર અને વિશેષે કરી આપણુ તરફ સારી મેહેરબાની રાખે છે. [ ૭૩ ] માટે મારે અવશ્ય જયવર્મ રાજાની પાસે જવું જોઇશે, અને તું લાંબા વખતે દેખાય છે, તે કારણે તારી માની પાસે રહે, કે જેથી તે રાજી રહેશે. ( ૩૪ ) ત્યારે જેમ તેમ કરી સમજાવીને કુમાર પિતાની રજા લઈ, થોડા દિવસમાં ત્યાં હાથી, ઘોડા, રથ, તથા પેદલ સાથે આવી પહોંચે. ( ૩૫ ) ત્યાં અવસર પામી કુમાર પિતાના પરિજન સાથે રાજસભામાં આવી, તે રાજાને નમ્યો, એટલે તેને રૂડી રીતે સને मान भन्यु. [38] Mu६ ते उभारना विज्ञान, ४ा, सावश्य, ३५, नीति, BERता અને પરાક્રમ વગેરે ગુણોથી તે નગરીમાં તેનું નિર્મળ યશ ફેલાયું. (૩૭) એવામાં તે સભામાં જયવર્મ રાજાની પુત્રી શીળવતી બાપને પગે લાગવા ઘણું પરિવાર સાથે ૫૦ ધારી. ( ૩૮ ) તે કુમારને તાકીને જોવા લાગી, તેથી તેની સખીઓ તેના પર હસવા લાગી, એટલે બાપની શરમથી તે પિતાના ઘેર પાછી આવી. [ ૨૯] ત્યારે. જયવર્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy