SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ३०३ मासेन सूचायात्रेणेति गाथात्रयाक्षरार्थः ( छ ) ____ अथ यथोद्देशं निर्देश इतिन्यायात् प्रथमं स्त्रीति भेदं व्याख्यानयनाह. ॥ मूलं.॥ इत्थि अणत्थभवणं-चलचित्तं नरयवत्तिणी भूयं । जाणतो हियकामी-वसवत्ती होइ नहु तीसे ॥६० ॥ (टीका. ) स्त्री योषितमनर्थानां कुशीलतानृशंसतादिदोषाणां भवनमाश्रयस्थानं चलचित्तामन्यान्याभिलाषिणी नरकस्य वर्तिनीभूतां मार्गकल्ला जाननवगच्छन् हितकामी श्रेयोभिलाषुको वशवर्ती तदधीनचारी भवति स्या बहु नैव तस्याः स्त्रियः काष्टश्रेष्टिवत्. तत्कथा चेय. હવે જે ઉદ્દેશ હોય, તેમ નિર્દેશ થાય, એ ન્યાયે પહેલાં સ્ત્રીરૂપ ભેદ વર્ણવે છે– भूगना अर्थ. સ્ત્રીને અનર્થની ખાણ, ચંચળ અને નરકની વાટ સમાન My 23 मि ५३५ तेन शर्ती नाल थाय. [१०] नि अर्थ. સ્ત્રીને કુશળતા નૃશંસતા વગેરે દોષની ભવન એટલે ઉત્પતિ સ્થાન (ખાણ) તથા અન્ય અન્યને ઈચ્છનારી હોવાથી ચલચિત્ત તથા નરકની વર્જિનીભૂત એટલે માર્ગ સરખી જાણતો થકે હિતકામિ એટલે શ્રેયને અભિલાષી પુરૂષ વશવર્તી એટલે તેને આધીન નહિ જ થાય. કાષ્ટશેઠની માફક. કાષ્ટશેઠની કથા આ પ્રમાણે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy