SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. भावश्रावकलक्षणं भवतीति तृतीयगाथायां संबंधः तथा गड्डरिकादिभवाहविषये तथा पुरस्सरमागममत्तिरिति प्राकृतत्वाच्छंदोभंगभयाच पूर्वापरनिपातः-ततश्चागमपुरस्सरं प्रवृत्तिर्वर्तनं धर्मकार्यविति गम्यते-प्रस्तुतलिंगमिति, तथा दानादि-यथाशक्ति-प्रवर्तनमिति स्पष्ट-पाकृतत्वाच दीर्घत्वं-तथाचिह्नीको धर्मानुष्टानं कुर्वन् न लज्जते, तथा अरक्तद्विष्टश्च सांसारिकभावेषु भवति, मध्यस्थो धर्मविचारे न रागद्वेषाभ्यां बाध्यते, असंबद्धो धनस्वजनादिषु भावपतिबंधरहितः, परार्थकामोपभोगी परार्श परोपरोधादेव कामाः शब्दरुपस्वरुपा उपभोगा गंधरसस्पर्शलक्षणा विद्यते प्रवृत्तितया यस्य स परार्थकामोपभोगी-समासः प्राकृतत्वात् वेश्येव पण्यांगनेव कामिन मिति गम्यते गृहवासं पालयत्ययश्वोवा परित्यजाम्येन मिति भावयन्निति सप्तदशविध-पदनिबद्ध-तुः पूरणे-भावगतं परिणामजनितरूप मिति-जाता वेकवचनमनुस्वारलोपश्च प्राकृतत्वात्-भावश्रावकलक्षणमेतत् . स આગમ પ્રવૃત્તિ એ પદમાં પ્રાકૃતપણાથી તથા છંદના ભંગની બીકે આગળ પાછળ પદ રાખ્યાં છે, તે સીધા કરતાં આગમ પુરસ્સર પ્રવૃત્તિ એટલે ધર્મ કાર્યમાં વર્તન, એ પણ લિંગ છે. તથા દાનાદિકમાં યથાશક્તિ પ્રવર્તવું. કેમકે તેવાં ચિન્હવાળો પુરૂષ ધર્મનુષ્ઠાન કરતાં લજ્જાતે નથી, તથા સાંસારિક બાબતમાં અરક્તદિષ્ટ હોય, ધર્મ વિચારમાં મધ્યસ્થ હેય, તેથી રાગ દ્વેષમાં ચડે નહિ, અસંબદ્ધ એટલે ધન સ્વજનાદિકમાં પ્રતિબંધ રહિત હોય, પરાર્થ કાપભોગી હોય, એટલે પરના અર્થે અર્થત ઉપરોધથી કામ એટલે શબ્દ અને રૂપ તથા ઉપભોગ એટલે ગંધ રસ સ્પર્શ તેમાં પ્રવૃત્તિ કરનાર હોય, તેમજ વેશ્યા એટલે ભાડુત સ્ત્રી જેમ ઉપર ટપકેથી કામિને ચાહે, તેમ ગ્રહવાસને પાળે, એટલે એને આજ કે કાલ છોડ છે, એમ ભાવ થકે વર્ત. આ રીતે સત્તર પદમાં બાંધેલું ભાવ શ્રાવકનું ભાવગત લક્ષણ સમાસ કરીને એટલે સૂચના માત્ર છે. એ રીતે ત્રણ ગાથાને અક્ષરાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy