________________
બાર વ્રત
.
.
.
.
..
..
ऽतीचारत्वं ? किंच बंधादीनामपि प्रत्याख्यायत्वेंगीक्रियमाणे प्रस्तुतव्र तेयत्ता विशीर्येत, बंधादीना-मपि पृथग्वतत्वादिति.
अत्रोच्यते. मुख्यवृत्त्या प्राणाविपात एव तेन प्रत्याख्यातो, न बंधादयः-केवलं तत्पत्याख्यानेऽर्थतस्तेपि प्रत्याख्याता एव द्रष्टव्याः, प्राणातिपातनिबंधनभूतत्वात्तेषां . यदितेपि प्रत्याख्यातास्तहि भवतु तत्करणे व्रतभंगो नातिचार इतिचेत्
द्विविधं हि व्रतं-अंतर्वृत्त्या, बहिर्डत्या च. तत्र मारयामीतिविकल्पशून्योऽपि यदा कोपाद्यावेशात् परमाणपहाणनिरपेक्षो. बंधादौ प्रवर्तते, नच स्वायुबलीयस्त्वादिकारणात्तस्य बंधादिविषयीकृतस्य जंतो-र्मृत्युः संपन्नस्तदा दयापरिणतिवर्जिततया विरत्यनपेक्षप्रवृत्या भग्नमंतवृत्त्या व्रतं. प्रा
વગેરેને પણ જે પ્રત્યાખ્યાનમાં લેવામાં આવે તે ચાલતી વ્રત, સંખ્યા તુટશે, કેમકે બંધ વગેરે જુદાં જુદાં વ્રત થઈ પડશે. તેને એ ઉત્તર છે કે, મુખ્ય વૃત્તિએ તે તેણે પ્રાણુતિપાતનેજ પ્રત્યાખ્યાન કરેલ છે, નહિ કે બંધાદિકને, તો પણ તેના પ્રત્યાખ્યાનમાં અર્થ થકી તે પણ પ્રત્યાખ્યાન થયાજ જાણવા, કેમકે તે પ્રાણાતિપાતનાં કારણભૂત છે.
- હવે જે તે પણ પ્રત્યાખ્યાન છે, તે ત્યારે તેમના કરવાથી વ્રતભંગ થાઓ, અતિચાર શેને ?
तर-मेम नामोसा-3,
વ્રત બે પ્રકારનું છે. અંતર વૃત્તિથી અને બહિર વૃત્તિથી. ત્યાં જ્યારે મારું છું એવા સંકલ્પથી રહિત છતાં પણ કપાદિકના આવેશથી પાયા પ્રાણ જતા રહેશે કે કેમ? તેની અપેક્ષા એટલે દરકાર રાખ્યા વગર બંધ વગેરેમાં પ્રવર્તે, તેમ છતાં સામા- જીવનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org