SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ २४ . श्रीधर्भ रत्न ३२९. ....यश्चार्थाय सोऽपि द्विधा-सापेक्षो निरपेक्ष श्च तत्र यदा चतुःपदचौरादिकं प्रदीपनमरणा-यपेक्षा मुक्त्वा निर्दयं निश्चलमत्यर्थमाक्रम्य बध्यते तदा निरपेक्षो-यदा तु चतुःपदानि तावत् तथा बध्नाति यथा प्रदीपनकादिषु तबंधनस्य मोचनछेदनादिकं कर्तुं शक्यते-द्विपदेषु तु दास दासी चौरं वा पागदिप्रमत्तं पुत्रादिकं वा तन्मरणादिभीरुतया सदयं तथा बध्नाति यथा बद्धानामपि तेषां-मंगानि समवीचाराणि भवंति-प्रदीपनकादिषु च "विनाशो न संपद्यते, तदासौं सापेक्षः . ____ इहवायं मुनींद्रोपदेशो-य-च्छ्रावकेण तएव गवादयः परिगृहीतव्या ये अबद्धा अप्येवमेवासते भीतपर्षदा च तथा तेन भाव्य-यथा बंधादिमंतरेणापि दृष्टिदर्शनादि-मात्रतएव भीतो दासादिः सम्यमवर्तते. अथ कोपिन तथा प्रवर्त्तते तदा यथोक्त-स्वरूप सापेक्ष बंधमपि कुर्वन तमतिचरति. निरपेक्षे त्वस्मिन् विधीयमाने वृतातिचार इति. રીતે બાંધવામાં આવે કે, આગમાં તેઓ છુટાં થઈ શકે, તથા દાસ દાસી ચેર કે ભણવામાં આળસુ પુત્રાદિકને તે મરી ન જાય. તેવી બીક રાખીને દયા પૂર્વક બાંધવામાં આવ્યાં હોય, કે જેથી તેઓ શરીરની હેરફેર કરી શકે, ને આગમાં બળી ન મરે, ત્યારે તે सापेक्ष ठेवाय. . ઇહાં જિનેંદ્રને એવો ઉપદેશ છે કે, શ્રાવકે એવાંજ પશુઓ રાખવાં કે, જે વગર બાંધ્યાં પણ તેમજ રહે. વળી તેણે ધાકથીજ બધાને વશ રાખવાં કે, જેથી બાંધ્યા વગર ફક્ત નજર ફેરવવાથી જ ચાકર વગેરે બી જઈને સીધાં ચાલે. કદાચ તેમ છતાં કોઈ ન માને તો, ઉપર કહ્યું તેમ તેને સાપેક્ષ બંધ કરતાં પણ કંઈ વતને ઈજા નથી આવતી. બાકી નિરપેક્ષપણે બાંધે તે તાતિચાર લાગે. : - : , વધ એટલે લાકડી કે તાજાણાથી મારવું. અહીં પણ અર્થ નિરર્યની વિચારણું બંધ માફ કરવી. વધુ એ છે કે, નિરપેક્ષ વધતે નિર્દયતાડન જાણવું. જ્યારે બાકથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy