SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ 'ધર્મ રત્ન પ્રકરણ साहइ सामी संखा-केहवसढे जिए सपज्जेइ । सत्तह व कम्माई भमेइ संसारकंतारं ॥ २४ ॥ ते सोउं ते सट्टा-भयतीया अभिनिवेसपरिमुक्का । खामति विणयपुव्व--सखं संखं व सुपवितं ॥ २५॥ ततो अणाभिनिवेसा-ते स मंदिउं जिणं वीरं । संपचा सहाणे-पहूवि अन्नत्य विहरेइ ॥ २६॥ संखो असंखभवियं--कम्म खविउ मुहम्मकप्पमि । अरुणाभमि विमाणे-घउपलियाठेई सुरो जाओ ॥ २७ ॥ ततो चविय विदेहे--सिवंगमी अभिनिवेसपरिमुक्को । ते सेसावि हु सट्टा-मुगईए भायणं जाया ॥ २८ ॥ . इत्याभिनिवेशपंक प्रावस्तीश्रावकाः परित्यज्य । प्रापुरफलममलमलं तदा यत्नं जनाः कुरुत ॥ २९ ॥ ॥ इति शंखविधानकं ॥ - उक्तो गुणवतोनभिनिवेश इति चतुर्थो भेदः-संप्रति जिनवचनरुचि। रूपं पंचमं भेद व्याख्यानयनाह. . . . ५२ २३९ १६ . (४) मा श्री यम य भीलનિવેશ છોડી દઈ, શંખ માફક પવિત્ર રહેલા શંખ શ્રાવકને વિનય પૂર્વક ખમાવવા લાઆ. [ ૨૫ ] બાદ તે સર્વે નિરભિનિવેશી થઈ, વીર જિનને વાંદીને સ્વસ્થાને આવ્યા, અને પ્રભુ પણ બીજા સ્થળે વિચરવા લાગ્યા. [ ૨૬ ] હવે શંખ અસંખ્ય ભવનાં કર્મ ખપાવી, ધર્મ ક૫માં અરૂણાભ વિમાનમાં ચાર પપમના આયુવાળે દેવ થયે. (૨૭) ત્યાંથી આવીને તે અભિનિવેશ રહિત રહી મુકિત પામશે, તેમજ તે બીજા શ્રાવકે પણ સુગતિના ભાજન થયા. (૨૮) આ રીતે અભિનિવેશને છોડી શ્રાવસ્તીના શાવકે ઉત્તમ ફળ પામ્યા, માટે હે જ ! તમે પણ એમાં યત્ન કરે. [ ૨૯ ] આ રીતે શખનો વૃત્તાંત છે, અનભિનિશરૂ૫ રેથે ભેદ ફો, હવે જિન વચન ચિરપ પાંચમે ભેદ વર્ણવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy