________________
ગુણવાપણું.
अत्थि पुरी सावत्थी - - नेसत्थी आवणु व्व बहुसस्सी । तत्थय सावयपवरो-संखो संखोज्जलगुणोहो ॥ १ ॥ सययं सेवियजिणचलण-उपला उप्पला पिया तस्स । अन्नेव तत्थ बहवे वहवेरविवज्जिया सहा || २ || अह तत्थ समोसरियं वीरजिणं वंदिउ पडिनियतो । ते साबછુ વાસી-જૂથ સવો નિવારવા ॥ ૨૫ મો એ જીનવવદીય-- વિउलं असणार, तं च जिमिऊण । विहरिस्सामो गिरिहंतु-पक्खियं पोसहं सम्मं ॥ ४ ॥ तेसुवि तहेव भणिउं - सहाणगएसु चितए संखो | नो खलु कप्पड़ तं मज्झ विउल मसणाइयं जुतुं ॥ ५ ॥ किंतु विमुक्का - लंकार - सत्थकुसुमस्स बंभयारिस्स । एगागिणो य पोसह- सालाए पोसह किंतुं ॥ ६ ॥ पुच्छितु उप्पलती- संखो गिण्हेइ पोसहं इतो । ते मिलिय सावया लहु - असणाइ उवक्खडावंति ॥ ७ ॥ जंपंति य भो भद्दा - संखेणु तं जहा जिमेऊण । विहरिस्सामो गिण्हितु-पक्खियं पोसहं अम्हे
અહુશસ્ય ( વખાણવા લાયક ) નેસ્તીની દુકાન માફ્ક બહુશસ્ય બહુ ધાસ દાણાથી ભરપૂર શ્રાવસ્તી નામે નગરી હતી, ત્યાં શંખની માફક ઉજવળ ગુણવાન શંખ નામે - ત્તમ શ્રાવક હતા. ( ૧ ) તેની જિનેશ્વરનાં ચરણરૂપ ઉત્પલને સેવનાર ઉત્પલા નામે સ્ત્રી હતી, ત્યાં બીજા પણ ઘણા વેર વાંધા નિાના શ્રાવક્રા વસ્તા હતા. ( ૨ ) હવે ત્યાં સમાસરેલા વીરજિનને વાંદીને પાછો વળેલા નિસ્પૃહ શ ંખ ખીજા શ્રાવકાને આ રીતે કહેવા લાગ્યા. ( ૩ ) આજે વિપુળ અશનપાન તૈયાર કરાવેા, તે જમીને આપણે રૂડી રીતે પાંખીના પાષધ લઈ વિચરશું. ( ૪ ) તે બધા પણ તેમજ કહીને પાતપાતાને ઘેર ગયા, આદ શ ંખે વિચાર કર્યું કે, મારે તે અશનપાન ખાવા નહિ જવું, કિ ંતુ અલ કાર—શસ્ત્ર તથા ફૂલ છોડી બ્રહ્મચારી રહીને વૈષધશાળામાં ઔષધ લઇ એકલા રહેવું. [ વધુ પસ ંદ છે. ] ( ૫-૬ ) એમ ચિંતવી ઉત્પલાને તે વાત પૂછી જણાવી શખે પૈષધ લીધું. હવે આણીમેર તે એકઠા મળેલા શ્રાવકા અનશનાર્દિક તૈયાર કરાવવા માંડયા. [ ૭ ] તે કહેવા લાગ્યા કે, હે ભદ્રે ! શ ંખે કહેલુ હતુ કે, જમીને પછી આપણે પાક્ષિક પાષધ લઈ વિચરશું. [૮]
२४
Jain Education International
૧૮૫
For Personal & Private Use Only
www.jainelibrary.org