________________
ગુણવાનપણું.
૧૭૩
हियामहे पत्ते । कयउववासो एसो-जा पत्तो जिणगिहदुवारे ॥ २४ ॥
• उल्लसिअबहुलपरिमल-पसरता कुसुमचउसरं एगा। से मालिणी समप्पइ-सो भणइ इमस्स किं मुल्लं ॥ २५ ॥ सा जंपइ मुल्लेण-आणसमुदचंदनंदकयं । तुम्ह पसाएणं चि य-अम्ह इमे सारलंकारा ॥ २६ ॥ इय भणिओवि न गिण्हइ-स मोरउल्लाई । जाव फुल्लाई । ता मालिणी सविणय-रूवद्धं मुल्ल मुल्लवइ ॥ २७ ॥ तो दाउ फुल्लमलं-हरिसपरो कुसुमचउसरं गहिउं । पविसिय जिणभवणं तो-भत्तीइ जिणिंद मच्चेइ ॥२८॥ पूइत्तु नमित्तु जिणं-वंदारुजणे गयंमि मुट्ठाणे । विहिणा वंदिय देवे-नंदो इय थुणइ जिणनाहं ॥ २९ ॥ जय जय सामिय जिणवर-वरकेवलकलियवत्थुपरमत्थ । मत्थयमणिकरभासुर-सुरवर- .
વેળા ભવ્ય જિનેને આનંદ આપનાર અષ્ટાહિક ( આઠ દિવસ ચાલે એવું ) મહોત્સવ આવતાં તે ઉપવાસ કરી જિનમંદિરે ગયો. [ ૨૪ ] તેવામાં ત્યાં બેઠેલી એક માલણે તેને ઉછળતી સુગંધવાળા પુલની ચાર સરવાળી માળા આપી, ત્યારે તે બે કે એનું મૂલ્ય શું છે? [ ૨૫ ] ત્યારે તે બેલી કે, હે આનંદરૂપી સમુદ્ર વધારવાને ચંદ્ર સમાન નંદશેઠ! મૂલ્યની કંઈ જરૂર નથી કેમ કે તમારી મહેરબાનીથીજ અમારે આ ઠાઠમાઠ ચાલે છે. [ ૨૬ ] એમ કહ્યાં છતાં પણ તેણે તે મેતલા [ જાતિ વિશેષ ] નાં ફુલ ન લીધાં ત્યારે માલણ વિધિપૂર્વક તેનું અર્ધા રૂપી મૂલ્ય કહેવા લાગી. [ ૧૭ ] ત્યારે પુલનું મૂલ્ય આપી હર્ષિત થઈ તે પુલની ચાર સરવાળી માળા લઈ જિનમંદિરમાં પેશી ભકિતપૂર્વક જિદ્રની અર્ચા કરવા લાગે. [ ૧૮ ]
બાદ જિનેશ્વરને પૂછ નમીને બીજા વાંદનાર જન સ્વસ્થાને જતાં નંદશેઠ વિધિપૂર્વક દેવને વાંદીને આ રીતે જિનેશ્વરને સ્તવવા લાગ્યો. [ ર૮ ]
" ( જિન સ્તુતિ ) હે સ્વામિન! હે જિનવર ! તું જ્યવંત રહેતું કેવળ શાને કરી વસ્તુને પરમાર્થ જાણે છે, તું મસ્તકે ધરેલ મણિઓનાં કિરણોથી દીપતા સેંકડો વડે નમાયલે છે, [ ૩૦ ] તારા શરીરે મળરેગ હતા નથી, તારું ભામંડળ ચંદ્ર માફક દીપે છે, તું લય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org