SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર શ્રી ધર્મ રત્ન પ્રકરણ ..... एमाइ जुत्तिजुत्ता-वुत्ता पुत्ता उ कोवसंतत्ता । पकुणंति नंदसिही भिन्नं ते भिन्ननयमग्गा ॥ १७ ॥ तहवि इमो एगागी-महाणुभागो अभिअहरागो। चिट्ठइ गिहेगदेसे--तहेव कयउज्जमो धम्मे ॥ १८॥ रयणीइ चरिमजामे-सज्झायावस्सयं कुणइ विहिणा-। पढइ अपुव्वं पढमे-दिणजामे आगमरहस्सं.॥ १९॥ गंतूण बीयजामे-विकिय लोणाइ संनिहियगामे । ववहारमुद्धिसारो--भोयणचित्तं समज्जेइ ॥२०॥ आगंतुं नियगेहे-मुइभूओ गंतु निययजिणभुवणे । गंधेहि सुगंधेहिं पूइय वंदइ जिणवरिंदे ॥ २१॥ सम्म कम्मविवागं-जाणंतो अप्पणा कुणइ पागं । जुत्तुं विहिणा विहिउं-संवरणं कुणइ अणुपेहं- ॥ २२ ॥ आवस्सयाइकिरियं-करेइ निपवीरियं अहतो । इय नंदो गयरंदो-दि. पकिचं आयरह निच्चं ॥ २३ ॥ तो सवियभवियसत्ते-कयावि अहा ફર્મનું અયોગ્ય ) નહિ બેલે–કેમકે સર્વ કોઈ પૂર્વ જન્મે કરેલાં કર્મનું ફળ ભોગવે છે. ( ૧૬ ) . - આ રીતે યુક્તિપૂર્વક પુત્રોને તેણે સમજાવ્યા છતાં પણ તેઓ ક્રોધથી સંતપ્ત થઈને નીતિ માર્ગને તેડી તે નંદશેઠને પિતાથી જૂદો કરતા હવા [ ૧૭ ] તેમ છતાં તે મહાભાગ નંદશેઠ એકલે થઈ રહેતાં પણ લગારે દિલગીર નહિ થતાં ઘરના એક ખુણે રહી પ્રથમની રીતે જ ધર્મમાં ઉજમાલ રહે. [ ૧૮ ] તે રાતના છેલ્લા પહોરે વિધિ- પૂર્વક સ્વાધ્યાય અને આવશ્યક કરતો અને દિવસના પહેલા પહેરે આંગમનું રહસ્ય જા . [ ૧૮ ] બીજા પહોરે નજીકના ગામમાં મરી મશાલે વેચીને ચોખો વ્યવહાર સાય ર તે ભેજન જેટલું કમાતો. [ ૨૦ ] પછી તે ઘરે આવી નહાઈ ધોઈ શુચિભૂત સાઇને પિતાનાં જિનભુવનમાં જઈને સુગંધી ગંધવાળા દ્રવ્યોથી જિતેંદ્રને પૂછને ચૈત્ય jને કરતો. [ ૨૧ ] બાદ સમ્યક્ રીતે કર્મ વિપાક જાણતો થકે તે પિતાને હાથે રસોઈ (1: ૨ કરો અને જમીને વિચાર કરી વિધિ પૂર્વક સંવરણ એટલે દિવસ ચરિમનું પચ ખાણ લઈ લે. (૨૨) પછી સાંજે પિતાનું વીર્ય ગોપવ્યા વગર આવશ્યક વગેરા ક્રિયા કરે. આ રીતે નંદશેઠ વગર હરકતે નિત્ય દિન કૃત્ય આચરત. (૨૩) હવે એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy