SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ શત્ન પ્રકરણ . સ્થાપના કરે છે. एवेएव त्रिविधत्रिविध-त्रिविधद्विविध-त्रिविधैक विध-स्वरूपानुमति प्रत्याख्यानसहित-भंगत्रिकयुक्ता नव. तत्र चेयं माथा. तिमि तिया तिनि दुया-तिमि कि का य हुँति जोगेसु, तिदुइक्कं तिदुइक्छु-तिदुइकं चेव करणाई. એની સ્થાપના આ રીતે છે. એ છ ભાંગામાંજ ત્રિવિધ ત્રિવિધ, ત્રિવિધ વિધ અને વિવિધ એકવિધરૂપ અનુમતિ પ્રત્યાખ્યાનના ત્રણ ભાંગ ઉમેરતાં નવ ભાંગા થાય. . . , ત્યાં આ ગાથા છે. યોગના ત્રણ ત્રિક, ત્રણ દિક અને ત્રણ એકક થાય છે, અને કરણમાં ત્રણ બે એક, ત્રણ બે એક અને ત્રણ બે એક આવે છે. (સ્થાપના ઉપર મુજબ જાણવી.) છ ભાંગાજ બધા ઉત્તર ભાંગા સહિત બેલીયે તે એકવીશ ભાંગા થાય. (સ્થાપના ઉપર મુજબ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy