SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ - ભાંગા (ટી . ) व्रताना मणुव्रतादीना मिहैव गाथाः भेदातिचारप्रस्तावे वक्ष्यमाणस्वरुपाणां-भंगकान् द्विविधत्रिविधेत्यादीन् अनेकप्रकारान्–सम्म ति सम्यक् समयोक्तेन विधिना-विजानात्यक्बुध्यते. इह भंगकाः षड्भंगी-नवभंगी-एकविंशतिभंगी-एकोनपंचाशनंगी-सप्तचत्वारिंशच्छतभंगी-गताः तत्र षड्भंगीगता एवं. दुविहतिविहेण पढमो-दुविहंदुविहेण बीयओ होइन, दुविहं एगविहेणं३–एगविहं चैव तिविहेणं, एगविहंदुविहेणं५-इकिकविहेण छट्ठओ होइ ( त्ति ) ટીમનો અર્થ, વ્રત એટલે અણુવ્રત કે જેમનું રવરૂપ આજ ગાથાર્ધમાં ભેદ અને અતિચારના પ્રસ્તાવમાં કહેવામાં આવનાર છે, તેમના ભાંગા એટલે “ દુવિહં તિવિહેણું” વગેરે અનેક પ્રકારે તેમને સમ્યફ એટલે શાસ્ત્રમાં કહેલ વિધિએ કરી જાણે એટલે સમજે. , તે આ રીતે – ઈહાં ભાંગા આ પ્રમાણે છે. છ ભંગી, નવ ભંગી, એકવીશ ભાંગ, એગણપચાશ ભાંગ, અને એક સડતાલીશ ભાંગા. ત્યાં જ ભંગી આ પ્રમાણે છે, દ્વિવિધ ત્રિવિધ પહેલે ભાંગે–દ્વિવિધ દ્વિવિધ બીજો ભાંગે દિવિધ એકવિધ ત્રીજો ભાગો એકવિધ ત્રિવિધ ચે ભાંગે, એકવિધ દિવિધ પાંચમે ભાગ–એકવિધ એકવિધ છો ભાગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy