________________
...
...
. १५३
जोगं अन्भन्संतो-भवबुच्छेयं कया काहं ॥ २३ ॥ अंकहियहरिणसिसुंवर्णमि पउमासणेण आसीण । बुढा मिगतहपहू-अग्याइस्सति मं कइया ॥ २४ ॥ .. मित्ते सत्तुंमि मणिमि-लेट्छुए कंचणमि पाहाणे | मुक्खे भवे भर मिस्स-कया अहं निव्विसेसमइ ॥ २५ ॥ एवं पइदिणकिरियं-कुणमाणो माणवो निहियमाणो । गिहिवासेवि वसंतो-आसन्नं कुणइ सिद्धिसुई ॥ २६ ॥ इय सुणिय महासयगो-आणंदो विव गहित्तु गिहिधम्मं । तुहो सगिहमि गओ-विहरइ अन्नत्थ सामी वि ॥ २७ ॥ तस्संसग्गवसेणवि-पाविद्या रेवई न पडिबुद्धा । मज्झरसपिसियगिदा-खुदा धणियं ... धणे लुद्धा ॥ २८ ॥ ___अइविसयगिद्धिगहिला-सा अन्नविणमि नियसवत्तीओ। छ स्सत्यपओगेणं-छ च्च हणइ विसपओगेणं ॥ २९ ॥ दुपयचउप्पयधणकणगमाइ तासिं च संतियं लेइ । बहुपाणघायणी कूरमाणसा चिइ सयावि
બેસશે, અને કેળાંના સરદાર મેટાં હરણે મને કયારે આવીને સુંધશે ?[ ૨૪ ] હું મિત્ર અને શત્રુમાં, મણિ અને પત્થરમાં, સેના અને માટીમાં, તેમજ મેશે અને ભાવમાં પણ સરખી મતિ ધરીને કયારે ભમીશ? [ ૨૫] આ રીતે દરરોજની ક્રિયા કરતો થકે નિરભિમાની માણસ ગ્રહવાસમાં વસતાં પણ સિદ્ધિનાં સુખને નજીક લાવે છે. [ ૨૬ ] એમ સાંભળીને મહાશતક આનંદના માદક ગૃહિ ધર્મ સ્વીકારી ખુશી થઈ, પિતાને ઘેર આવ્ય, અને સ્વામિ પણ અન્ય સ્થળે વિચરવા લાગ્યા. [ ૨૭ ] તેની સેબત છતાં પણ પાપિષ્ટ રેવતી પ્રતિબંધ પામી નહિ, કેમકે તે મઘરસ અને માંસમાં વૃદ્ધ હતી, તથા શુદ્ધ અને ધનમાં અતિશય લુબ્ધ હતી. [ ૨૮ ] તેણીએ અતિ વિષય વૃદ્ધિથી ઘેલી બનીને એક વેળા છ શોને શસ્ત્ર પ્રયોગથી અને છ શોકને વિષ પ્રયોગથી મારી નાંખી. [ ર૯ ] બાદ તેમનું દ્વિપદ ચતુષ્પદ તથા ધનમાળ વગેરે પિતાને સ્વાધીન લઈ, બહુ પ્રાણિઓની હિંસા કરતી થકી હમેશાં કુર થઈને રહેતી હતી. [ ૩૦ ] જ્યારે અ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org