________________
૧૫૨
ધર્મ રન પ્રકરણ.
જન સજા મેળો | શબ્દ છે
નિવાણુ તત્તો –ઝ વર્ષ ઉજાગો વિ. જયં विसयविरतो-सीलं पालिज्ज पव्वेसु ॥ १७ ॥ कयचउसरणगाईसावज चइय गंठिसहिएण । पंचनामुक्कारपरो-थेवं सेविज्ज तो निई ॥ १८ ॥ निहाविगमे चिंतिज्ज-विसमविससंनिभं विसयसुक्खं । मुरसिवपुरगमणरहे-एवं च मणो रहे कुज्जा ॥ १९ ॥ सिरि अरिहंतो देवो-सुनाणचरणा सुसाहुणो गुरुणो । तत्तं निणपनच-भवे भवे. થ મ ફા | ૨૦ ||
जिणधम्मवासियमई-चेडो वि वरं हविज्ज सडकुले । जिणधम्मेण विमुक्को--कयावि मा चक्कवट्टी वि ॥ २१ ॥ मलमलिणतणू जरमलिण-चीवरो सव्वसंगपरिमुक्को । महुयरवित्तिपहाणं--कया करिस्सामि मु- . णिचारियं ॥ २२ ॥ चइडं कुसीलसंग-गुरुपयपंकयरयं परिफुसंतो ।
માઓ પૂછ વાંદી આવશ્યક કરીને એકાગ્ર ચિત્તે સ્વાધ્યાય કરો ( ૧૬ ) પછી ઘેર આવી પિતાના કુટુંબ પરિવારને ઉચિત ધર્મ સભળાવે, વળી પ્રાયે અને તે વિષયથી વિરક્તજ રહેવું–નહિ તે પણ પર્વ દિવસોમાં શીળ પાળવું. [ ૧૭ ] પછી ચાર શરણે વગેરે લઈ સાવદ્ય ત્યાગ કરી ગંઠસી લઇને નમસ્કાર મંત્ર સંભારતાં થકા ડી નિદ્રા લેવી. [ ૧૮ ] નિદ્રા ઉડતાં વિષય સુખને વિષમ વિષ સમાન વિચારતાં, તથા સ્વર્ગ અને શિવપુર જતાં રય સમાન આવા મનોરથ કરવા. (૧૯) મને ભવોભવ શ્રી અરિહંત દેવ હશે, સમ્યગ જ્ઞાન અને ચારિત્ર.સંપન્ન સુસાધુ ગુરૂ હ. અને જિનભાષિત તત્વ હ. જે. [૨૦ ] હું શ્રાવકના કુળમાં જિનધર્મની વાસનાવાળે ચાકર થાઉં તે સારું છે, પણ જિનધર્મથી રહિત થઈ ચક્રવર્તિ રાજા પણ કોઈ વેળા ન થાઉં. ( ૨૧ ) હું મળ મને લિન શરીરપર જૂનાં મેલાં કપડાં ધરી સર્વ સંગ ત્યાગ કરી મધુકરની માફક ગોચરી કરીને મુનિને આચાર જ્યારે પાળીશ ? (૨૨) હું કુશળને સંગ ત્યાગ કરી ગુરૂના પદ પંકજની રજને ફરસતે થકે યોગનો અભ્યાસ કરી, સંસારને ઉચ્છેદ કયારે કરીશ ? (૨૩) હું વનમાં પદ્માસનવાળી બેઠે રહીશ, મારા ખોળામાં હરણનાં બચ્ચાં આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org