________________
११
.
धर्भ २४
४२५४.
न चयइ. कहवि तो इमो तेण । चत्तो सयण समक्खं-न देइ गेहे पवेस पि ॥ ८ ॥ अन्नदिणे जिणदासो-केणवि जुआरिएण रममाणो । भायंमि जूयकलहे-क्रियाए निठुरं हणिओ ॥ ९॥ सो सत्यघायविहुरो-लुलंतओ महियलंमि रंकु व्व। केवलकरुणागणं-सिहो सिहिस्स सयणेहिं ॥ १० ॥ सो वि हु करुणा रसभर-पणुल्लिओ अल्लिओ तयं भणइ । हे भाय, हो सु सुत्थो-तुह पडियारं करिस्सामि ॥ ११॥ सो भणइ विणयपउणो-अज्ज अणज्जं खमेहि मे बिहियं । परलोयपत्थियस्स य–देसु लहुं धम्मसंजालयं ॥ १२ ॥ सिठी, वि भणइ निउणं-- सव्वत्यवि निम्ममो हवसु वच्छ । खामेसु सञ्चजीवे-करेसु चउसरजमणं च ॥ १३ ॥ निंदेसु बालकीलं-चित्ते चिंतेमु पंचनवकारं ।
भीमभवभीइहरणं-पडिवज्जसु अणसणं वच्छ ॥ १४ ॥ इय सम्म .... पडिवज्जिय-वज्जियपावो मरितु जिणदासो। जंबुद्दीवाहिवइ-अणाढि- .
સમજાવ્યા છતાં પણ તેણે જુગાર ન છોડયું એટલે તેણે સગાંવહાલાંની રૂબરૂ કહીને તેને પેસ આવતાં અટકાવ્યું. [ ૮ ] અન્ય દિવસે જિનદાસ કઈક જુગારી સાથે રમતાં તકરાર થવાથી તેણે તેને જોરથી છરી મારી, તેથી તે ઘાથી વિધુર થઈ રાકની માફક રડે જ. મનમાં પડશે. ત્યારે સ્વજનોએ તેના ભાઇને કહ્યું કે, તે દયા કરવા યોગ્ય છે. [ ૮-૧૦ ] ત્યારે તે પણ કરૂણાથી પ્રેરાઈને કોમળ બની તેને કહેવા લાવ્યો કે, હે ભાઈ ! તું સ્વસ્થ થા–હું તારે પ્રતીકાર કરીશ. (૧૧) ત્યારે તે જિનદાસ વિનય પૂર્વક બેલ્યો કે, હે આર્ય! મારૂં અનાર્ય આચરણ તું માફ કર, અને હું પરકે જવાની તૈયારીમાં છું, તેને ભાતું આપ. [ ૧૨ ] ત્યારે શેઠ બોલ્યો કે, હે ભાઈ ! તું સર્વ બાબતમાં મમતા રહિત था, सर्व वाने मभाव, अने यार १२९५ से. (१३) तम मानी नि ४२, . ચિત્તમાં પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કર, અને ભયંકર સંસારના ભયને હરનાર અણસણ से.( १४ ) .. ...
( આ પ્રમાણે સમ્યફ પ્રકારે અણસણ લઈ પાપ ત્યાગ કરી, જિનદાસ મરીને જંબુદીપને અધિપતિ અણઢિએ નામે દેવતા થયા. [ ૧૫ ] આ રીતે બાળક્રીડા કરનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org