________________
શીળ..
૧૪
बहुबंधनिबंधणं भणिओ ॥ ४ ॥
अहेण ते न बंधइ-जं मणटेणं ति येवबहुभावा । अढे काला, ईया-नियामगा नउ अणठाए ॥ ५ ॥ किंपुण जूयं बहुवसण-कंदकदलणनवघणसमाणं । नियकुलकलंककारण-मेयं ता चयनु तं भाय
ગણુ. कुलकलंकणु, सच्चपडिवक्खु, गुरुलझीसोयरु, धम्मविग्घु, अत्यह पणासणु, दाणभोगिर्हि रहिउ, पुत्तदारपियमाइमोसणु-. . ... जहिं न मणिजइ देवगुरु-जहि नवि कज्जु अकज्जु । तणुसंतावणु कुगइपहु-नहि कोइ जूइ रमिज्ज ॥ ७॥ इय पणिओ वि जूसं-जा
તેથી અન્ય તે અનર્થદંડ છે, તે બહુ બંધનું કારણ કહેલ છે. (૪)
જે માટે કહ્યું છે કે – અર્થથી એટલું પાપ નહિ બધે જેટલું અનર્થથી બાંધે– કેમકે અર્થે ડું કરવાનું હોય છે, અને અનર્થે બહુ થાય છે. જે માટે અર્થમાં તે કાળ વગેરે નિયામક રહેલ છે, પણ અનર્થમાં કઈ નિયામક નથી. [૫] તેમાં પણ જુગાર તે બહુ વ્યસનરૂપ કંન્ને વધારવા માટે નવા મેઘ સમાન છે, અને તે પોતાના કુળને કલંકિત કરવાનું કારણ છે, માટે હે ભાઈ ! તે તું છોડી દે. (૬) '
જે માટે બીજા સ્થળે પણ કહ્યું છે કે – કુળને કલંક નાર, સાચથી વિરૂદ્ધ, ભારે શરમને બંધુ, ધર્મમાં વિA પાડનાર, અર્થને બગાડનાર, દાનભોગ રહિત, પુત્ર, સ્ત્રી, તથા માબાપની સાથે પણ દગો અપાવનાર ( એ જુગાર છે ).
જ્યાં દેવગુરૂને ડર રહેતું નથી, તથા કા–અકાર્યને વિચાર રહેતું નથી, અને જે શરીરને શેકવનાર અને દુર્ગતિને માર્ગ છે, એવો જુગાર કેણ રમે? [૭] આ રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org