________________
.
शी.
(૧૪૧
॥ २३ ॥ अन्यदा मित्रसेनेन-राजा भाणि रहस्यदः । किम प्यपूर्व विज्ञान-दर्शयामि सखे तवः ॥ २४ ॥ स माह दर्शय शिमं ततोसौ- . जंबुकस्वरं । तथा रसद् यथा रेसुः-पूर्वहि जंबुका अपि ॥ २५ ॥ कुकूजुः कुक्कुटा. उच्चैः---कृते कुक्कुटकूजिते । निशीथेपि निशापांत-मुन्निद्रा मेनिरे जनाः ॥ २६ ॥ तथा श्रृंगारसाराणि-वाक्यान्याह यथा जनः । दृढशीलोपि जायेत-मन्मथोन्माथितो भृशं ॥ २७ ॥ ततो राजाहमित्रैवं-मातिचारीनिज व्रत । यद्विकारवचो वक्तुं-न युक्तं शीलशालिनां ॥ २८ ॥
..श्रृंगारसारभाषित्व--मेवमुक्तोपिनोज्झति । यदा केलिपिय- . त्वेन-तदा राज्ञाप्युपेक्षितः ॥ २९ ॥ प्रोषितभर्तस्त्रियोग्रे-सविकार गिरोन्यदा । स तथाख्यद्यथा सद्यः-सा भून्मदनविव्हला ॥ ३० ॥ तां तथा सविकारांगी-दृष्ट्वा तद्देवरः क्रुधा । तं बबंध
બીજા સ્થળે વિચારવા લાગ્યા. [ ૨૩ ] એક વખતે મિત્રસેને એકાંતમાં રાજાને એવું ક. હ્યું કે, હે મિત્ર ! તને હું કંઈક અપૂર્વ વિજ્ઞાન બતાવું [૨૪] તે બે કે, વારૂ ત્યારે જલદી બતાવ. ત્યારે તે શિયાળાને સ્વર એવી રીતે કાઢવા લાગે છે, તે સાંભળી શિયાળવાં બુમ પાડવા લાગ્યાં. [ ૨૫ ] વળી તેણે કૂકડા સ્વર કાઢો કે, કૂકડાઓ બોલી ઉઠયા, અને મધરાત છતાં સવાર સમજીને માણસો જાગી ઉઠયાં. [ ૨૬ ] વળી એવી રીતે પ્રેશરવાળી વા બેલ્યો કે, દ્રઢ શળવાન માણસને પણ કામ જાગી ઉઠે. ( २७ ) यारे राज मोट्या , हे भित्र ! मा शत. तु तारा प्रतने अतियारथी भ. લિન કર માં કેમકે શીળવાન જનોને વિકારી વચન બેલવું યુકત નથી. [ ૨૮ ] એમ કહ્યા છતાં પણ તે જ્યારે કુતુહળી થઈને શ્રૃંગારવાળી વાણું બેલ બંધ ન થયો, ત્યારે રાજાએ તેની ઉપેક્ષા કરી. ( ર ) તેણે એક વેળા પરદેશ ગએલા ભરથારવાળી સ્ત્રીના આગળ એવાં વિકારી વાક્ય કહ્યાં છે, જેથી તે તત્કાળ કામથી વિહ્વળ થઈ. (૩૦) તેને તેવા વિકારવાળી જોઇને તેને દિએર ગુસ્સે થઈ, મિત્રસેનને કહેવા લાગ્યું કે, અરે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org