________________
ભાવ શ્રાવકનાં લિંગ
हसमुद्रशोषर्णावधौ कुंभोद्भव त्यन्वहं । सम्यग्धर्मविचारसार वचनस्या कर्णनं देहिनां ॥ ४८ ॥ धम्मो य तत्थ दुविहो-सब्बे देसे में तत्य सव्वंमि । पंच य महब्बयाई-देसे पुण बारस वयाई ॥४९॥ इह सुणिय हतुटो-सिट्ठी नमि जिणिंद पयकमळे । कयकिवं मनंतो अप्पाणं नियगिहं पत्तो ॥ ५० ॥ अणओ पुण. वेरग्ग-परिगओ जिणवरिंदपयमूले । छठ क्खमण अभिग्गह-जुत्तं दिक्खं पवज्जेह ॥ ॥ ५१ ॥ अको सता लगाई-सहिउँ काउं वयं च छम्मासं । पासदं . संलिहिउँ-सिवं मओ खविय कम्माई ॥ ५२ ॥ सिही सुदंसणो निःचिरकालं दसणं पभाविता । पालेउण वयाई-सुक्खाणं भायणं जाओ
इत्यागमाकर्णन वादचित्तासुदर्शन प्रापफलं विशिष्टं ।
છે, ક્રોધરૂપ અગ્નિને સમાવવામાં પાણી સમાન છે, ફેલાતા અનાનપ અપારાને હરવામાં સૂર્ય સમાન છે, કલ્યાણરૂપ ઝાડને સીંચવામાં મેઘ સમાન છે, અને ઉછળતા મેહરૂ૫ સમુદ્રને શોષવામાં હમેશ અગસ્તિ રૂપી સમાન છે, (૪૮) માં ધર્મ બે પ્રકારે છે– સર્વથા અને દેશ થકી, ત્યાં સર્વથા ધમ તે પાંચ મહાવત છે, અને દેશથી ધર્મ તે બાર વ્રત છે. (૪૮) આ સાંભળીને શેઠ હતુષ્ટ થઈ જિનેના ચરણકમળને નમી પિતાને કૃતકૃત્ય માનતો થકે ઘરે આવ્યા. (૫૦) હવે અર્જુન માળા વૈરાગ્ય પામી જિનેશ્વર પાસે છઠ ને અઠમ તપ કરવાની પ્રતિજ્ઞા પૂર્વક દીક્ષા લે જાએ. [૫૧] ત્યાં તે આક્રેશ અને તાડન વગેરે સહી છ માસ લગી વ્રત પાળ પર નિતી સંખના કરી કર્મ ખપાવી મેલે ગયે. ( પર) સુદર્શન શેઠ પણ ચિરકાળ સમકતની પ્રભાવના કરતે થકે વ્રત પાળીને (સ્વર્ગે પહોંચી) સુખનું ભાજન થયે. (૫૩) આ રીતે આગમ સાંભળવામાં રસિક બનેલો સુશેન ઉત્તમ ફળ પામ્યો માટે હે ભવ્ય જનો !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org