SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ शा... ૧૩૩ ॥ १० ॥ सत्यं व विणयहीणे-वियलियसीले विमुददाणं व । तं पवहणं विणठं-धणधन्नहिरनपडिपुत्रं ॥ ११ ॥ सो कहकहमवि फलहेण-दुत्तरं उत्तरितु नीरनिहिं । जा पिच्छइ दिसिचकं-ता तं निच्छेइ ससुरपुरं ॥ १२ ॥ तो अप्पं जाणावइ-केणवि पुरिसेग निययसमरस्स । तं सुणिय हा कि मेयं ति-जंपिरो उहिमो सोवि ॥ १३ ॥ अइ उन्मडवेसविसेस-रयणलंकारसारभूसाए । बंधुमईए सहिओजा से पासे स मल्लिपइ ॥ १४ ॥ वररयणकणयचूडयविभूसियं ताव रूइरकरजुपलं । बंधुमईए छिचं-केणवि जूयारचोरेण ॥ १५ ॥ त सो सो आरक्खिन-भीओ नासित्तु प्रति संपत्तो। पर परिसमषसहः त्तस्स-बंधुदत्तस्स पासंमि ॥ १६ ॥ तेणं च धुत्तयाए-चिंतिय मिणमेव पत्तकालं मे । इय मु-तु । तस्स पासे-करजुयलं तकरो नहो ॥ १७ ॥ पच्छागपतलवरतुमुलस દરિયામાં પવન પ્રતિકુળ થઈ તેણન થયું. [ ૧૮ ] તેથી જેમ વિનયહીનમાં શાસ્ત્ર નાશ પામે, અથવા શીળહીન જનમાં આપેલું દાન નાશ પામે, તેમ તે ધન ધાન ભરેલું વહા ણ નાશ પામ્યું. ( ૧૧ ) તેવામાં બંધુદતને પાટિઉં મળી જવાથી તે જેમ તેમ કરી દરિયા કિનારે આવ્યા, અને આજુબાજુ તે જેવા લાગે, તે તેને તે સસરાનું નગર જણાયું. (૧૨) ત્યારે તેણે કોઈ માણસના મારફતે સસરાને ખબર મોકલી. તે સાંमणात 'हाय ! माशु ययु ? ' मेम मोत सस Gn on Al. (10) તેના સાથે અતિ ઉર્જટ વેષ અને રત્નનાં ઘરેણુથી શણગારાયેલી બંધુમતી પણ સાથે ચાલી. તેઓ જેવાં ત્યાં નજીક આવ્યાં, તેવામાં ઉત્તમ, રત્ન અને તેનાથી જડેલી ચુડીઓથી શેભતી બંધુમતીના બે હાથ કોઈક જુગારી ગેરે કાપી લીધા. [ ૧૪-૧૫] પછી તે ચર પકડાઈ જવાની બીકથી નાશીને જલદી રસ્તાના થાકથી સુતેલા બંધુદત્તની પાસે આવી પહોંચે. [૧૬] તે ચોર લુચ્ચે હોવાથી તેણે ચિંતવ્યું કે, આ લાગ છે, એમ ધારી તે કાપેલા બે હાથ તેની પાસે મેલી પિતે નાશી ગયે. [ ૧૭ ] તેટલામાં પાછળથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy