________________
શીળ,
૧૨૫
अह हकारिय पुठो-धणमित्तो कहइ जहवित्तं ॥ ६२ ॥ पभणइ निचोवि विम्हिय-हियओ भो इन्भ कि मिह कायव्वं । सो आह देव इमिणा-गहिया रयणावलि नूणं ॥ ६३ ॥ अह जंपइ धणमित्तो-देव कलंक इमं नहु सहोम । पभणेह जेण दिव्वेण-तेणि मं पत्तियामि | ૪
भणइ निवो. इन्भ तुम-होसु सिरे जं गहेइ फाल मिमो । आमति तेण भणिए-ठविओ दिवसो तओ रबा ॥ ६५ ॥ सगिहेसु दोवि पता-अह धणमित्तो विसेस धम्मपरो । चिहइ सुविसुद्धहणो-पते કુળ વિશ્વ વિવામિ ! હદ્દ છે : સિગા ગઇ-gયારપૂવાર પૂઇउण जिणे । तह काउ काउसग्गं-सम्मठिीण देवाणं ॥ ६७ ॥ फाले धमिज्जमाणे-पुरो निविठे निवमि लोए य । बहुपउरजुओ पतो-धणमित्ता-दिव्वठाणमि ॥ ६८ ॥ इन्भो वि तत्थ पतो--धणमिचो जाव गि
એ, એમ વિચારી રાજાએ તેને બેલાવી પુછતાં તે જેમ બનેલું તેમ કહેવા લાગે. ( ૨ ) ત્યારે રાજા વિસ્મય પામી છે કે, હે ઈભ્ય ! હાં શું કરવું ? ત્યારે તે બેલ્યો કે, હે દેવ ! એણે નક્કી રત્નાવી લીધી છે. [૬૩] ત્યારે ધનમિત્ર બેલ્યો કે, હે દેવ ! આ કલંક હું સહી શકતા નથી, માટે તમે કહે તેવા દિવ્યથી હું એની ખાતરી કરાવું. [ ૬૪ ] રાજા બોલ્યા કે, હે ઇભ્ય ! તું આ વાત કબુલ રાખે છે કે, આ ધનમિત્ર લેઢાની તપાવેલી ફાળ ઉપાડે, ત્યારે તેણે હા પાડતાં રાજાએ તે માટે દિવસ મુકરર કર્યો. [ ૬૫ ] પછી તે બન્ને જણ પિતાપિતાને ઘેર આવ્યા. હવે ધનમિત્ર ધર્મમાં વિશેષ તત્પર થઇ શુદ્ધ મને રહેવા લાગ્યો. એમ કરતાં તે દિવસ આવી પહોંચતાં તેણે સ્નાન કરી, જિનેશ્વરની આઠ પ્રકારે પૂજા કરી, તેમજ સમ્યક્ દષ્ટિ દેવેને કાત્સર્ગ કર્યો. (૬૬-૬૭) પછી ફાળ ધમાતા અને રાજા તથા નગરલોકો સામે આવી બેસતાં, ધનમિત્ર ઘણા નગરલકની સાથે દિવ્ય સ્થાનમાં આવી પહોંચ્યા. [ ૧૮ ] તે ઇભ્ય પણ ત્યાં આવી પહોંચે. હવે ધનમિત્ર જે ત્યાં ફાળ લેવા તૈયાર થયો, તેવામાં તે ઇભ્યની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org