SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ ધર્મ રત્ન પ્રકરણ - सा गहिया अप्पसु तं-मा चिरकालं विलंबेम् ॥ ५५ ॥ तो चिंतइ धणमित्तो-अहह अहो कम्मविलसियं नियह। जं अकएवि य दोसे-- इय वणिज्जाई लभंति ॥ ५६ ॥ ___ इत्तुच्चिय पडिसिद्ध-परगिहगमणं जिणेहि सड्ढाण | जं परगि: हगमणाओ-कलंकमाई जियाण धुवं ॥ ५७ ॥ ता परगेहे गेहे-अणज्ज वयाणिज्जयाइ दोसेण । गुरुकज्जेवि कयाविहु-एगागी चेव वच्चिस्सं ॥ ५८ ॥ इय चिंतिय भणइ अहं-इब्भ तुर्मपिव न किंमि जाणेमि । सो आह न छुट्टिजइ-एरिस वयणे हि धणमित्त ॥ ५९ ॥. काउं ववहारं राउले वि तं लेमि तुह सयासाओ । इयरो वि पडिभणेई-जं जुत्तं कुणसु तं इन्भ ॥ ६० ॥ तो धणमित्तो चोरु त्तिसाहिओ निवइणो सुमित्तेण । न इमं इममि संभवइ-कहवि इय चिंतइ वोवि ॥ ६१ ॥ एस पुण निच्छएणं-कहेइ ता पुच्छिमो तयं चेव। . નહિ, તેથી તે તેંજ લીધેલ છે, માટે તે મને પાછી આપ, અને વિલંબ કરમાં. [૫૫] ત્યારે ધનમિત્ર ચિંતવવા લાગે છે, અહે ! કર્મને વિલાસ જુવે ! જે માટે કશે દેશ નહિ કરતાં પણ આવાં વચને કાને સહેવાં પડે છે. [ ૫૬ ] આ કારણથી જ જિનેશ્વરશ્રાવકને પરઘરમાં જવું નિષેધેલું છે. કેમકે ત્યાં જવાથી ખસુસ કરીને કલંક વગેરે ચેટવાને સંભવ રહેલ છે. [૫૭] માટે હવેથી પરાયા ઘેર અપવિત્ર નિંદા થવાના સબબે મોટું કામ પડતાં પણ જ્યારે પણ હું એકલો જઈશ નહિ. [ ૫૮ [ એમ ચિંતવી તે બેલ્યો કે, હે શેઠ ! હું પણ તારા માફક એ બાબત કંઈ પણ અણુ નથી. ત્યારે તે બે કે, હે ધનમિત્ર ! એમ બેલ્યાથી કંઇ છુટકે થાય તેમ (૫૯) હું રાજકુળમાં જઇ ઈન્સાઇ કરાવીને પણ તારી પાસેથી તે લઈશ. ત્યારે મિમિત્ર બે કે, જે ઠીક લાગે તે કરે. (૬૦) ત્યારે સુમિત્રે રાજાને ત્યાં જઈ કહ્યું કે ધનમિત્રે મારી રત્નાવળ ચોરી છે. રાજા વિચારવા લાગ્યો કે, એ વાત એમાં કઈ રીતે સંભવે નહિ. [ 1 ] અને આ સુમિત્ર નિશ્ચય પૂર્વક એ વાત કહે છે, માટે ધનમિત્રને પુછવું જોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy