________________
શીળ. *
- ૧૧૭
उ-णिग्गओ दविणअजण सयण्हे । पिच्छइ कत्थवि मग्गे-पारोह किंसुयतरुमि ॥ ४ ॥ . तो सरइ खावायं-सो मुयपुवं जहा अखीरदुमे । जइ दीसइ पारोहो-ता तस्स अहे धणं मुणसु ॥ ५ ॥ बिल्लपलासेसु धुव-पारोहे थूलए बहुं दव्वं । तणुए थोवं तह निसि-जलरे 'बहु थोवं मियरंमि ॥ ६ ॥ विद्धे पुण पारोह-रत्तरसे निग्गयंमि . रयणाई । सेए रययं पीए-कणगं, नहु नीरसे किंपि ॥ ७ ॥ झत्तियमित्ते देसे-पारोहो' उच्चओ भवे उवरि । तत्तियमित्ते देसे-अहे वि निहिचं धणं मुणसु ॥ ८ ॥ तणुए उवरि पारोहे-हिष्ठा पिहुले धुर्व धणं मुणसु । विवरीए तयभावो-इय निच्छेऊण धमितो ॥ ९ ॥ " नमो धनदाय-नमो ध
તૃષ્ણા ધરીને નગરથી રવાના થયા. તેણે રસ્તે ચાલતાં ક્યાંક કિંશુક [ કેશુડાંના ] ઝાપર
પરિવાને બેઠેલે છે. [૪] ત્યારે તેને ખાણની વાત જે તેણે પૂર્વે સાંભળેલી હતી, , તે યાદ આવી. તે આ રીતે છે કે, જે અક્ષીર ઝાડમાં પારેવો બેઠેલો જણાય છે, તેના / નીચે ધન દાટેલું જાણવું. (૫) બિલ્લી અને પલાશ [ કિંશુક ] ના ઝાડ પર મોટો પારે બેઠે હેય, તે ત્યાં બહુ ધન હોય, અને નાને પારે(હેલ )બેઠે હેય તે, થોડું ધન હોય, તેમજ રાતે ત્યાં હેલ બેલે તો, બહુ ધન હોય, અને દિવસે એ તો હેય તે, થોડું ધન હોય. [ 5 ] પારેવાને જખમ કરતાં જે તેમાંથી રાતું લેહી નીકળે તે, ત્યાં રને હેય, જે ઘેલું લોહી નીકળે તો, ૨૫ હય, જો પીળું લેહી નીકળે છે, તેનું હોય, અને જે કંઈ પણ ન નીકળે તે કંઈ ન હેય. [ 9 ] ત્યાં જેટલે ઊંચે પારે બે હેય, તેટલું જ નીચે ખોદતાં ધન જડે. [ ૮ ] તે ઝાડને ફણગો ઉપર સાંકડો અને નીચે પહેલે હેય, તે ત્યાં નકકી ધન જાણવું, અને તેથી વિપરીત હોય છે, ત્યાં ધન નહિ હેય, એમ નિશ્ચય કરી ધનમિત્ર નીચેને મંત્ર બોલી, તે ઠેકાણે દવા લાગે.
(મંત્ર) ધનદને નમસ્કાર ધરણેને નમસ્કાર-ધનેપાળને નમસ્કાર” " છતાં અપુણ્યના વિશે તેણે ત્યાં કેવળ અંગાર ભરેલા ત્રાંબાના બે કળશ જોયા. ત્યારે તે વિષાદ પામી ચિંતવવા લાગે –પારેવાનું પીળું લેાહી જેવાથી હું નકકી ધાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org