SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ श्री धर्म रत्न २४.. भ्याख्यान-स एव शुद्धस्वरूपस्य पुरुषस्य मलिनत्वोत्पादकत्वात् पंकः कर्दम-स्तस्य मूलं निबंधनं कलंकमूलमभ्याख्यानमाप्तिमूलमित्यर्थः-सु: शीलानामपि सुदृढशीलानामपि-धनमित्रस्येव. इत्यं सामाचारी.-सावगो जहा चियतंतेउरपरघरपसो वनि• ज्जर, तहावि तेण एगागिणा असहारण परगिहे. न पत्रिसियव्वं-कज्जेविं. परिणयवओ सहावो घितेव्वुन्नि. धनमित्रचरित्रं पुनरेवं. . गुरुसतगणसमेयं-गाहाइमदलमिवत्थि विणयपुरं । तत्यासि वसूल सिट्ठी-भद्दा नामेण से भज्जा ॥१॥ ताण सुओ धणमित्तो-बालस्स वि: तस्स उवरया पियसे । पुन्ने घणे पणठे-नहो विहयो नइरवुन.२॥ परिवडिओ दुहेणे-सो कमसो परियणेण वि विमुक्को । परिणयण-. त्यं अधणु ति-कोविं नय देइ से कन्नं ॥ ३ ॥ तोजितो नयरा- . छतेनु: भूकमेटले २५ छ, अर्थात् आण यवना२ - [गते. ते ] * શીલા એટલે સુશીલ જનેને પણ. ધનમિત્ર માફક. અહીં આ સામાચારી છે–શ્રાવકને જે કે અંતઃપુરમાં તથા કેઈના પણ ઘરમાં જતાં કશે અટકાર નથી હોત, પણ તેણે એકલા રહી પરાયા ઘરમાં ન જવું. કામ પડતાં પણ ત્યાં મેસ જનની સાથે પેસવું. ગાથાના પહેલા દળમાં જેમ ગુરૂ સતગણુ (ગુરૂ અક્ષર સહિત સાત ગણ) હોય છે, તેમ ગુરૂ સાગણ એટલે મેસ સત્વ ( હિમ્મત) વાળા મંડળવાળું વિનયપુર નામે નગર હતું, ત્યાં વસુ નામે શેઠ હવે, અને તેની ભદ્રા નામે સ્ત્રી હતી. [૧] તેમને ધનમિત્ર નામે પુત્ર હતું. તે બળ છતાં તેનાં માબાપ મરણ પામ્યાં. તેમજ પુણ્યરૂપ મેઘ નષ્ટ થવાથી નદીના પૂર માફક ધન પણ નાશ પામ્યું. (૨) તે બાળકને તેના પરિજને પણ અનુક્રમે છોડી દીધે, તેથી તે દુઃખે કરીને મોટે થશે, અને તે નિર્ધન હેવાથી તેને પરણવા માટે કંઈ કન્યા આપો નહતે. (૩) ત્યારે તે શરમાઇને દ્રવ્યોપાર્જન કરવાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy