________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
mini
(આ ગાથાને બીજી રીતે પણ અર્થ થઈ શકે છે, તે આ પ્રમાણે કે) જે તું દેવાળા ઊપર ક્ષમા કરે, તે તારા ઉપર પણ ક્ષમા કરવાને પ્રસંગ આવશે. (એટલે કે તું ક્ષમા કરશે તે, બીજા પણ તારા ઊપર ક્ષમા કરશે) પણ જે ક્ષમા નહિ કરે, તે પછી તારાપર પણ હમેશાં અક્ષમાજ વાપરવામાં આવશે. (અર્થાત્ તારા ઊપર પણ કોઈ ક્ષમા નહિ કરવાને.)
इस चिंतिम नियगेहं, पत्तो जणणीइ पुच्छिओ भणइ,
अवसउणकारणा मे, सुणहा नो आणिया अंब. १५ વદુગા વાગાળાને, વિદે મળિગોવિ તો , को तीइ वराई, काहिइ दुक्खं ति काऊण. १६ कइयावि भिसं मित्तेहि, पेरिओ सो गओ ससुरगेहे, ठाऊण कइवयदिणे, घिनु पियं सगिह मणुपत्तो. १७ ।
એમ ચિંતવીને તે પિતાના ઘરે વળી આવ્યું ત્યારે માતાએ પૂછતાં કહેવા લાગ્યું કે, અપશુકન થવાના કારણે હે માતા ! હું વહુને તેડી આવ્યું નહિ. ૧૫
બાદ ઘણી વેળાએ માબાપ વહુને તેડવા માટે તેને કહેતા, તે પણ તે તૈયાર નહિ થતું, અને વિચારતો કે, તે બાપડીને કણ દુઃખી કરે? ૧૬
છતાં એક વેળાએ મિત્રએ બહુ પ્રેરણા કરવાથી તે સસરાના ઘરે
इति चिंतयित्वा निज्गेहं प्राप्तो जनन्या पृष्यो भणति, अपशुकनकारणात् मया स्नुषा नो आनीता अंब. १५ बहुवेलं वध्वानयने पितृभ्यां भणितोपि स न उत्सहते, क स्तस्या वराकयाः करिष्यति दुःख मिति कृत्वा. १६ कदापि भृशं मित्रः प्रेरितः स गतः श्वशुरगृहे, स्थित्वा कतिपय दिनानि गृहीत्वा प्रियां स्वगृह मनुमाप्तः १७
* ફુગા એ રૂપ બહુ શબ્દપર કાળાર્થે પ્રાકૃતમાં દા પ્રત્યય લગાવતાં થાયપણ જે દુહા એ પાઠ માનિયે તે વહુધા શબ્દને તે બરોબર રૂપ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org