SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો ગુણ. AAMAN AARI हुं नायं पियगिहगमण, पवण चित्ताइ ता अरे जीव, . मा कुणसु तीई उवरि, रोसं सोसं च दे हस्स. १२ सव्यो पुवकयाणं, कमाणं पावशे फलविवागं, अवराहेसु गुणेसुय, निमित्तमित्तं परो होइ. १३ जइ खमसि दोसवंते, ता तुह खंतीइ होइ अवयासो, अह न खमसि तो तुह अवि, सया अखंतीइ वावारो. १४ હા જાણ્યું, પિયર જવાના ઈરાદાથી તેણીએ એમ કહ્યું, માટે તે જીવ, તેણેના ઊપર રોષ મ કર. કેમકે તેમ કયાથી પિતાના શરીરનું જ શેષ થાય छे. १२ સર્વ કે પિતાના પૂર્વકૃત કાને ફળ વિપાક પામે છે, માટે અને પરાધ અથવા ઉપકાર કરવામાં સામે માણસ તે નિમિત્ત માત્ર રૂપે રહેલ છે. ૧૩ - જો તું દેલવાળા ઊપર ક્ષમા કરે તે જ તને ક્ષમા કરવાનું ટાંકણું મળે, પણ જે ત્યાં તું ક્ષમા નહિ કરે, તે પછી તને હમેશાં અક્ષમાજ વાવ રહેશે–અર્થાત્ ક્ષમા કરવાને અવકાશ જ નહિ મળશે. ૧૪ हुँ ज्ञातं पितृ गृहगमन, प्रवणचित्तया ततः अरे जीव, मा कुरु तस्याउपरि रोपं शोषं च देहस्य. १२ सर्वः पूर्वकृतानां कर्मणां प्राप्नोति फलविपाकं, अपराधेषु गुणेषुच निमित्तमात्रं परो भवति. १३ यदि क्षमसि दोषवत स्तदा तव क्षात्या भवति अवकाशः अथ न क्षमसि ततः तवापि सदा अक्षांत्या व्यापारः १४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy