SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો ગુણ. ૩. તે પુરૂષ પાપકર્મ એટલે મારફાડ વગેરે અથવા હિંસા ચોરી વગેરે દુર કમોમાં પ્રાયે કરીને એટલે ઘણું કરીને નહિજ પ્રવર્તે પ્રાયે કહેવાની એ મતલબ કે નિયુજ ન થઈ શકતું હોય તે જુદી વાત છે પણ તે શિવાય નજ પ્રવર્તે, અને એથી જ કરીને તે સુખ સેવનીય કહેતાં વગર કલેશે આરાધી શકાય એ તથા પ્રશમનું નિમિત્ત એટલે ઉપશમનું કારણ પણ થાય છે-આ જગોએ મૂળમાં અપિ શબ્દ વાપરેલ છે તે સમુચ્ચય અર્થે વાપરેલ હેવાથી “નામનિમિત્ત એમ અન્વયમાં જોડ. (કોને પ્રશમનું નિમિત્ત થાય તે કહે છે) પરને એટલે તેવા જેઓ ન હોય એવા બીજા જનેને-દાખલા તરીકે વિજય શેઠની માફક तत्कथा चैवं:इह विजयवद्धणपुरे, अत्थि विसालु त्ति विस्सुओ सिट्ठी, कयकोहजोहविजओ, विजओ नामेण से पुत्तो. ? सो उज्झायमुहाओ कयाइ आयन्नई इमं धयणं, "अप्पहिण नरेणं, खमा पहाणणे होय व्वं."२ તે વિજય કુમારની કથા આ પ્રમાણે છે – ઈહાં (ભારત ક્ષેત્રમાં) વિજ્ય વર્ધન નામના નગરમાં વિશાળ નામે એક સુપ્રસિદ્ધ શેડ હતું, તેને ધરૂપ દ્વાને વિજય કરનાર વિજય નામે પુત્ર હતા. ૧ તે કુમારે પોતાના શિક્ષકના મુખથકી કોઈક વેળાએ આવું વચન સાંભળ્યું કે, “પિતાનું હિત ઈચ્છનાર માણસે ક્ષમાવાન થવું.” ૨ इह विजयवर्द्धनपुरे अस्ति विशाळ इति विश्रुतः श्रेष्ठी, कृतक्रोधयोधविजयो विजयो नाम्ना तस्य पुत्रः १ स उपाध्याय मुखात् कदाचित् आकर्णयति इदं वचनं, आत्महितेन नरेण क्षमाप्रधानेन भवितव्यं. २ .... તે કુમા* Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy