________________
८२
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
ત્રીજો ગુણ उक्तो रूपवा निति द्वितीयो गुणः-अथ तृतीयं प्रकृतिसोमत्वगुण माह.
રૂપવાનપણું રૂપ બીજે ગુણ કહ્યા-હવે પ્રકૃતિ સેમ પણ રૂપ ત્રીજા ગુણને કહે છે –
(मूळ गाथा.) पयई सोमसहावोन पावकम्मे पवत्तए पायं, होइ सुहसेवणिजोपसमनिमित्तं परेसिं पि. १०
(भूगना अर्थ.) સ્વભાવે શાંત સ્વભાવવાળ પ્રાયે પાપ ભરેલા કામમાં નહિ પ્રવર્ત અને સુખે સેવાઈ શકાય તેમજ બીજાઓને પણ શાંતિને આપનાર થઈ પડે છે. ૧૦
(C ) प्रकृत्याऽकृत्रिमभावेन, सौम्यस्वभावोऽभीषणाकृति विश्वसनीयरूप इत्यर्थः न नैव, पापकर्म ण्याक्रोशवधादौ हिंसा चौर्यादौ वा प्रवर्त्तते व्याप्रियते, पायो बाहुल्येना निर्वाहादिकारण मंतरेणा, तएव भवति-सुख सेवनीयोऽक्लेशाराध्यः प्रशमनिमित्त मुपशमकारणं च-अपिशब्दस्य ह समुच्चायकस्य योगात्-परेषा मन्येषा मनीद्दशानां भवेद् । विजय श्रेष्टिवत् ।
પ્રકૃતિએ કરીને એટલે અકૃત્રિમપણથી, જે સામ્ય વિભાવવાળ એટલે જેને ભયાનક આકાર ન હોવાથી તેને વિશ્વાસ કરી શકાય એ હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org