________________
બીજો ગુણ
८७
પિતાના માબાપના સાથે દીક્ષા લીધી તથા ચરણ શિક્ષા અને કરણ શિક્ષા પામી હશિયાર થયો. ૪૧
कयदुकरतवचरणा, निम्मलकेवलकलाहि कंतिल्ला, तिनिवि तिन्नपइन्ना, सिव मयल मणुत्तरं पत्ता. ४२ मंती वि धम्मघोसो, रायगिहगओ फुरंतवरग्गो, गुरुमूलगहियदिक्खो, पवनपडिमाविहारोय. ४३ वारत्तपुरे भयसेण, रायवारत्तमंतिगेहमि, निवडियविदुं खीरं सघयमहुं अगहिओ चलिओ. ४४
એ ત્રણે જણ દુષ્કર તપશ્ચરણ કરીને નિર્મળ કેવળ જ્ઞાન પામી પ્રતિજ્ઞા પૂર્ણ કરી અચળ સર્વોત્તમ મોક્ષપદ પામ્યા. ૪૨
- હવે દેશનિકાળ થએલો ધર્મશેષ મંત્રી પણ રાજગૃહનગરમાં જઈ વૈરાગ્ય પામી ગુરૂ પાસે દીક્ષા લઈ સાધુની બાર પ્રતિમાઓ પાળવા લાज्यो. ४३
તે મુનિ વારત્તપુરમાં અભયસેન રાજાના વારત્ત નામના મંત્રીના ઘરમાં વહોરવા ગયા ત્યાં તેમણે ઘી સાકરવાળી ખીર વહેરાવતાં તેમાંથી બિંદુ નીચે પડે એટલે સુનિ તે લીધા વગર ચાલતું થયું. ૪૪
कृतदुष्करतपश्चरणा, निर्मलकेवलकलाभिः कांताः प्रयोपि तीर्ण प्रतिज्ञाः शिव मचल मनुत्तरं प्राप्ताः ४२ मंत्री अपि धर्मघोषः, राजगृहगतः स्फुर द्वैराग्यः गुरुमूलगृहीतदीक्षः प्रपन्नपतिमाविहार च. ४३ वारत्तपुरे अभयसेन राजवारत्तमंत्रिगृहे, निपतितबिंदु क्षीरं सघृतमधु अगृहीत्या चलितः ४४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org