________________
८६
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
Mammamnwww -
-
धन्नो अहो इमो खलु, जस्स सुरा अवि कुणंति आएसं, धम्मो वि एस पवरो, कुणंति जं एरिसा पुरिसा. ३८ इच्चाइ जइणसासण, पभावणं सो कुणंतओ सगिहे, पत्तो पणमइ अम्मा, पिऊण पयकमल ममलमणो. ३१ इत्तो य धम्मघोसो, मंती वज्जो निवेण आणतो, मोयाविओ मुजाएण, कारिओ तहवि निविसओ, ४० अह दाउ निययदव्वं, धम्मे पुच्छिय निवं तह सुजाओ, पियरेहि समं दिक्खं, गिण्हइ दुविहं तहा सिखं. ४१
(વળી લોકે કહેવા લાગ્યા કે) અહો આ પુરૂષ ખરેખર ધન્ય છે કે દેવતાઓ પણ જેને હુકમ બજાવે છે, વળી આવા પુરૂષ જે ધર્મ પાળે છે તે ધર્મ પણ ઉત્તમ હોવો જોઈએ. ૩૮
ઈત્યાદિક જિન શાસનની પ્રભાવના કરાવતે થકે તે પિતાને ઘરે આવી માબાપના ચરણ કમળમાં નિર્મળ મન ધરી નમવા લાગે. ૩૯
- હવે રાજાએ પહેલા ધર્મઘોષ મંત્રીને મારવાનો હુકમ કર્યો ત્યારે સુજાતે વચ્ચે પડી તેને મૂકાવ્યો, છતાં રાજાએ તેને દેશનિકાલ કર્યો. ૪૦
બાદ તે સુજાતે પિતાનું દ્રવ્ય ધર્મમાં વાપરી રાજાની રજા લઈ
धन्यः अहो अयं खलु यस्य सुरा अपि कुर्वत्यादेशं, धर्मो प्येष प्रवरः कुर्वति य मीदृशाः पुरुषाः ३८ इत्यादिजैनशासनप्रभावनां स कुर्वन् स्वगृहे, प्राप्तः प्रणमति मातापित्रोः पदकमल ममलमनाः ३१ इत श्व धर्मघोषो मंत्री वध्यो नृपेण आज्ञप्तः मोचित मुजातेन, कारित स्तथापि निर्विषयः ४० अथ दत्वा निजकद्रव्यं धर्मे पृष्ट्वा नृपं तथा सुजातः पितृभ्यां समं दीक्षां गृह्णाति द्विविधां तथा शिक्षा, ४१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org