SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAA શ્રી ધર્મરત્ન પ્રકરણ. गहिउँ रूवगकुसुमे, पुएइ जिणं पराइ भत्तीए, तप्पुण्णवसा अजइ, सबोहिबीयं नराउजुयं. ९१ मरिउं स एस सोमो जाओ मणिरहनारिंद तुह पुत्तो, पडिपुनपुनसारो मारो इव विकमकुमारो. ९२ भीमो उण खुद्दमई, जिणाइ निंदणपरायणो मरिज, जाओ एसो कुही, पुरओ भमिही भव मणंतं. ९.३ ' વળી એક રૂપિયાના ફૂલ લઈને તેણે ઉત્કૃષ્ટ ભક્તિથી જિનેશ્વરની પૂજા કરી, તે પુણ્યના લીધે તેણે મનુષ્યના આયુષની સાથે બોધિ બીજ ઉ. પાર્જન કર્યું. ૯૧ ' તે આ સોમ ત્યાંથી મરીને હે મણિરથ રાજા ! તારો પૂર્ણ પુણ્યશાળી અને (રૂપે કરીને) કામદેવ સમાન વિક્રમ કુમાર નામે પુત્ર થએલ. छ. ६२ અને ટૂંકી મતિવાળો ભીમ જિનાદિકની નિંદામાં પરાયણ રહી - રીને આ કેઢિઓ થયે છે, અને તે હજુ અનંત ભવ ભમશે. ૯૩ गृहीत्वा रूपककुसुमानि पूजयति जिनं परया भक्त्या, तत्पुण्यवशा दर्जयति स बोधिवीज नरायुयुतं. ९१ मृत्वा स एष सोमो जातो मणिरधनरेंद्र तव पुत्रः प्रतिपूर्णपुण्यसारो मार इव विक्रमकुमारः ९२ भीमः पुनः क्षुद्रमतिः जिनादिनिंदनपरायणो मृत्वा, जात एष कुष्ठी, पुरतो भ्रमिष्यति भव मनंतं. ९३ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy