________________
પ્રથમ ગુણ.
AmAAAA
AAANAANNAVANANNN
नय अत्थि भूयपंचग, पवंचअहिओ जिउ चिय जयंमि, हे सोम वोमकुसुमं व, तयणु देवाइणो किहणु. ८८ पासंडितुंड अइचंड, तंडवाडंबरेहि किं मुद्ध, देवो देवु त्ति मुहा कयत्थसे अप्प मप्पमई. ८९
इय वारिओवि तेणं, सोमो सोमु व्व सुद्धमइजुल्हो, गंतुं जिणभवणे भुवण, बंधवं नमइ समियतमो. ९०
હે સમ! આ જગતમાં પાંચ ભૂતની ગડબડ શિવાય આકાશના ફૂલની માફક બીજે કોઈ જીવ નામને જ પદાર્થ નથી, તે પછી દેવ વગેરે ते शेन डाय ? ८८
માટે હે ભેળા ! તું પાપંડિઓના ભેજાને અતિ ભયંકર ધ્રુજારાના આડંબરથી અંજાઈને ટુંકી બુદ્ધિવાળે થઈ દેવ દેવ પિકારીને પિતાને કાં હેરાન કરે છે? ૮૯
એવી રીતે તે ભીમે નિવારણ કરતાં છતાં પણ સેમ (ચંદ્ર) ના માફક નિર્મળ બુદ્ધિરૂપ ચાંદરણીવાળો સોમ જિન મંદિરમાં જઈ જગત બંધુ જિનેશ્વરને નમીને પાપ તેડતે હવે. ૯૦
नचास्ति भूतपंचकप्रपंचाधिको जीव एव जगति, - हे सोम व्योमकुसुम मिव तदनु देवादयः क्वनु. ८८ पापंडितुंडातिचंडतांडवाडंवरैः किं मुग्ध, देवो देव इति मुधा कदर्थयसे आत्मान मल्पमतिः ८९ इति वारितोपि तेन सोमः सोमइव शुद्धमतिज्योत्स्नः .. गत्वा जिनभवने भुवनबांधवं नमति शमिततमाः ९०...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org