________________
૫૯૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
द्रव्यश्रावको ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तो देवगुरुतत्त्वादिश्रद्धानविकल स्तथाविधाजीविकाहेतोः श्रावकाकारधारक श्च.
દ્રવ્ય શ્રાવક તે જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત ગણિયે તે જે દે વગુરૂની શ્રદ્ધાથી રહિત હોય તે અથવા આ વિકાઅર્થે શ્રાવકને આકાર ધારણ કારનાર હોય તે.
भावश्रावक स्तु
श्रद्धालुतां श्राति शृणोति शासनं, दीनं वपे दाशु वृणोति दर्शनं, कुंतत्य पुण्यानि करोति संयम, तं श्रावकं प्राहु रमी विचक्षणाः
ભાવ શ્રાવક તે
શ્રા એટલે જે શ્રદ્ધાળુપણું રાખે કે શાસ્ત્ર સાંભળે, વ એટલે પાત્રમાં વાવે કે દર્શનને વરે, ક એટલે પાપ કાપે કે સંયમ કરે તેને વિચક્ષણ જનો શ્રાવક કહે છે.”
इत्यादि श्रावक शब्दार्थधारी यथापिति श्रावको चित व्यापार परायणो वक्ष्यमाणः-सचेहा धिकृतः-शेपत्रयस्य रथाकथंचिदेव भावा दिति.
ઈત્યાદિ શ્રાવક શબ્દના અર્થને ધરનાર અને વિધિ પ્રમાણે શ્રાવકને લાયક વ્યાપારમાં તત્પર રહેનાર આજ ગ્રંથમાં અગાડી વર્ણવવામાં આવશે તે જાણવે. અને તેને જ ઈહાં અધિકાર છે. બાકી બીજા ત્રણ તે જેમ તેમ રહેલા છે (મતલબ કે બહાં કામના નથી.)
- નનું आगमे न्यथा श्रावकभेदाः श्रूयंने-यदुक्तं श्री स्थानांगे,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org