________________
૫૮૪:
શ્રી ધર્મરત્ન પ્રકરણ એ ગુણેના ચોથા ભાગે હીન તે મધ્યમ જાણવા અને અર્ધ ભાગે હીન હોય તે જાન્યપાત્ર જાણવા, પણ તેથી વધુ હીન હેય તે દરિદ્રપ્રાય અર્થાત્ અગ્ય સમજવા.
ટીકા.
. इहा धिकारिण स्त्रेधा चिंत्या-उत्तमा, मध्यमा, जघन्या च तत्रो त्तमाः संपूर्णगुणा एव. पाद श्रतुर्थांशोऽर्दै दलं-गुणशब्दस्य प्रत्येक मभि संबंधात् पादप्रमाणे रईप्रमाणे श्च गुणै ये विहीना विकला एतेषा मुक्त. गुणानां मध्यात् ते यथाक्रमं मध्यमावरा ज्ञेया-चतुर्थांश विहीना मध्यमा, अर्द्धविहीना जघन्या इति भावः
ઈહાં અધિકારી ત્રણ પ્રકારના છે—ઉત્તમ, મધ્યમ, અને જઘન્ય. ત્યાં પૂરા ગુણવાળા હોય તે ઉત્તમ જાણવા. પાદ એટલે ચે ભાગ અને અર્ધ એટલે અર્ધો ભાગ. ગુણ શબ્દ દરેકમાં લગાડે. તેથી એ અર્થ છે કે ચોથા ભાગ જેટલા તથા અર્ધ જેટલા ગુણોએ કરી જે હીન એટલે વિકળ એ કહેલા ગુણમાંથી હોય તે અનુક્રમે મધ્યમ અને અવર જાણવા. અર્થાત્ ચોથા ભાગે હીન તે મધ્યમ અને અધે હીન તે જઘન્ય જાણવા.
तेभ्योपि हीनतरेषु का वार्ते त्याह. इत्तो परेणं ति–एभ्यो परेणा ी दप्य धिकै हीना रहिता दरिद्रमाया अकिंचनजनकल्पा मुणितव्या वेदितव्या-यथाहि दरिद्रा उदरकंदाभरण चिंता व्याकुलतया न रत्नक्रय मनोरथ मपि कुर्वति, तथै तेपि न धर्माभिलाष मपि विदधती ति. (छ)
તેથી પણ જે વધુ હીન હોય તે કેવા ગણવા તે કહે છે. એથી વધારે એટલે અધ ભાગથી પણ અધિક ગુણે કરીને જે હીન એટલે રહિત હોય તે દરિદ્રપ્રાય એટલે ભિખારી જન જેવા જાણવા. જેમ દરિદ્રીઓ પેટ ભરવાની ચિંતામાંજ વ્યાકુળ હોવાથી રત્ન ખરીદવાનો મારથ માત્ર પણ કરી શકતા નથી, તેમ એઓ પણ ધર્મની અભિલાષા પણ કરી શકતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org