________________
વીશમા ગુણ.
इति जल्पतो स्तयोः स, क्षणेन नभसो वतीर्य शून्यपुरे, एक्कमि पउलिदारे, ते मुत्तु करी कहिंवि गओ. १३६ भीम मित्रं मुक्त्वा, नगरस्य बहिः स्वयं विवेशै कः, पुरमज्झे ता पिच्छ, नरसिंह समा गई जीवं. १३७ तेनच मुखे गृहीतः सुरूप एको नरो रसन् विरसं, मा मम हरेस पाणे, पुणो पुणो इथ पर्यंपतो. १.३८
तं दृष्ट्वा क्षितिपतिभू, रहो इदं किमपि दारूणं कर्म, इय चिंतिय तं सविनय, मिय पत्थर मुंच पुरिस मिमं. १३९
उन्मीलिता क्षियुगलेन, तेन संवीक्ष्य नृपति सूतवदनं, स नरो मुहार मुत्तं, सठविओ सुठु पयहिठे. १४०
स्मित्वेति वाचमूचे, मुंचे कथ मेतकं प्रसन्न मुख, जं अज्ज सए एसो, लद्धो छुहिएण भक्खं ति. १४१
૫૫૩
એમ તે એ ખેલતા હતા તેવામાં તે હાથી તરત આકાશથી ઊતરીને કાઈક જૂના નગરના દરવાજામાં તેમને મૂકીને પોતે કયાંક જતા રહ્યા. ૧૩૬ ત્યારે ભીમ કુમાર પેાતાના મિત્રને ખાહેર મેલીને પાતે એકલા નગરમાં પેઠા, તેણે નગરની વચ્ચે આવતાં એક નરિસહના આકારવાળા એટલે કે નીચે સિંહ જેવા અને મુખમાં મનુષ્ય જેવા જીવ જોયા. ૧૩૭
અને તેણે મોઢામાં એક રૂપવાન્ પુરૂષને પકડયા હતા, તે પુરૂષ “મારા પ્રાણ હરણ મ કર” એમ વારવાર ખેાલતા થકા રડતા હતા. ૧૩૮ તેને જોઇને રાજકુમારે વિચાર્યું કે અહા આ ભયંકર કર્મ શું છે ? તેથી તે વિનયપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યા કે આ પુરૂષને મૂક. ૧૩૯
ત્યારે તેણે અન્ને આંખા ઊઘાડી રાજકુમરને જોઇને તે માણસને માંમાંથી કહાડી પેાતાના પગ નીચે મેલીને લગાર હસીને કહ્યું કે હું પ્રસન્નમુખ, હું એને કેમ મૂકું, કેમકે આજ મેં પોતે ભૂખેલા થઇ આ લક્ષ્ય મેળવ્યુ
છે. ૧૪૦-૧૪૧
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org