________________
વીશમે ગુણ.
૫૪૯
-
-
-
૧
૨
,
4 *,
* * * * *
यद दिह नात्मलाभं, लभते किल पादपो विनामूलं, तह. धम्मोवि जियाणं, न होइ नूर्ण दयाइ विणा..११२ या भद्रे स्वस्य पुरो, जीववध मचीकरः कदाचि दपि, तह मा तूसमु भवदुह, पयाण सज्जेण मज्जेण..११३ कारुण्यमयं सम्यक्, यद्य करिष्यः पुराहि जिनधर्म, तो नेवं पावंती, कुदेव जोणीइ देवत्तं. ११४. . . तत् त्यज जीववधं त्वं, तब भक्ता अपि भवंतु करूणााः , पूयसु जिण पडिमाओ, धरम जिणुत्तं च समत्तं. ११५ जिनमार्ग संस्थितानां, कुरु सांनिध्यं च सर्वकार्येषु, जं लहिउं नरजम्म, तं भद्दे लहिसि लहु सिद्धिं. ११६ अद्य प्रभृति समस्तान, जीवा न्निनजीववन् निरीक्षिष्ये, अहयं ति भणिय काली, सहसैव अदंसणं पत्ता. ११७
જેમ ઈહાં ઝાડ મૂળ વિના ઊગી શકતો નથી, તેમ છને દયા વિના ધર્મ થતું નથી. ૧૧૨ | માટે હે ભદ્ર, તારી આગળ કયારે પણ જીવહિંસા કરવા દે માં, તેમજ સંસારમાં દુઃખ દેવાને સજજ રહેલ મઘથી પણ તુષ્ટ થા માં. ૧૧૩
જે તે પૂર્વે સમ્યક્ રીતે કરૂણામય જિનધર્મ કર્યો હતો તે આવી કદેવ નિમાં દેવતા નહિ થાત. ૧૧૪
માટે તું જીવવધ છોડ, અને તારા ભકત પણ કરૂણાવાળા થાઓ, તું જિન પ્રતિમાઓને પૂજ, અને જિનભાષિત સમ્યકત્વ ધારણ કર, ૧૧૫
વળી તું જિન માર્ગમાં રહેનાર જનોને સર્વ કાર્યોમાં મદદગાર થા, કે જેથી વળતો મનુષ્યભવ પામીને જલદી સિદ્ધિ પામીશ. ૧૧૬ .
ત્યારે કાલિકા બોલી કે હું આજથી માંડીને સર્વે જેને મારા જીવ સમાન જોઈશ, એમ કહીને તે ઝટ અલોપ થઈ ૧૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org