________________
+જે કે, ૧, ૨,
૩ *
: ૫૪૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ. . धृत्वा कचेषु भूमौ. निपात्य दत्वो रसि क्रमं भीमः,
जा लुणिही से सीसं, ता काली अंतरे होउं. १०६ प्रीता ह वीर मै नं, धीहि मम वत्सलं छलितलोकं, जो नरसिर कमलेहि, करेइ मह पूय मइ भत्तो. १०७ भो अष्टशतं पूर्ण, मौलिनां मोलिना मुना द्य स्यात्, पायडिय निययरुवा, अहं च एयस्स सिज्ज्ञंती. १०८ तावत् त्व मसमकरूणा, पण्यापण आगमः क्षितिपतनय, तूह पउरपउरिसेणं, तुठा मग्गमु वरं रूइयं. १०९ परहितमतिः स उचे, तृष्टा यदि मम ददासि वर मिष्टं, तो तिगरण परिसुद्धं, जीववहं लहु विवजेहि. ११.० तव सुतपः शीलाभ्यां, विकलायाः का हि धर्मसंमाप्तिः, एसे व तुज्झ धम्मा चएमु तसजीववह मेयं, ???
પછી તેના કેશ પકડીને જમીન પર પટકી છાતી પર પગ દઈને ભીમકુમાર જેવો તેનું મસ્તક કાપવા લાગ્યો તેવામાં કાળી દેવી આકાશમાં પ્રગટ થઈ. ૧૦૬
તે બોલી કે હે વીર, હુ ખુશી થઈ છું. આ મારે ભક્ત જે લેકને છળીને તેમના મસ્તક કમળથી મારી પૂજા કરતા રહે છે, તેને તું માર માં. ૧૦૭
હે કુમાર, આજે એ માથું કાપત તો તેવટે એકસો આઠ માથાં પૂરા થાત અને હું મારું રૂપ પ્રગટ કરી એને સિદ્ધ થાત. ૧૦૮
પણ તેટલામાં હે રાજકુમાર તું કરૂણાનો ભંડાર ઈહાં આવી પહએ છે. હવે હું તારા ભારે પરાક્રમથી તુષ્ટ થઈ છું, માટે જો વર માગ. ૧૦૯ - પરહિતને ચાહનાર કુમાર બોલ્યો કે જે તું તુષ્ટ થઈ મને ઈષ્ટ વર દેતી હોય તે તું મન વચન કાયથી જીવ હિંસાને જલદી છો આપ. ૧૧૦ - તું તપ અને શીળથી વિકળ છે, માટે તેને ધર્મની પ્રાપ્તિ તે શી હોય, માટે આજ તારો ધર્મ છે કે આ ત્રસજીવને વધ છેડી આપ. ૧૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org