________________
વીશમ ગુણ.
૫૩૯
तं प्रजहार कुमारः, खरनखरैः पोत्रवन महीपीठं, सो मुंडादंड पविठ, सरड करडिब्ध कडु रडइ. ५५ कुरड्रेण कर्ण कुहरात, करेण निःसार्य नृपचतं योगी, धरिउं चरणे कंदुव्ब, दूर मुच्छालए गयणे. ५६ स तु निपतन् गगनतलाद् , दैववशात् प्रापि यक्षिणीदेव्या, कर सररूहसंपुडए, काउं नीओ य नियभवणे. ५७ वीक्ष्य च तत्रा त्मानं, मणिमयं सिंहासने समासीनं, अहियं विम्हियहियओ, जाव किमयं ति चिंतेइ. ५८ ताव घोजितहस्ता, तस्य पुरो भूय यक्षिणी प्राह, भद्द इमो विज्झगिरी, तन्नामेणं इमा अडवी. ५९
ત્યાં તેને કુમાર આગરા નખ વડે પિત્ર (પાવડુ) જેમ જમીન વિદારે તેમ વિદારવા લાગે. ત્યારે તે યોગી શેડમાં સરડો પેશી જવાથી રડતા હાથીના માફક રડવા લાગે. ૫૫
' ત્યારે જેમ તેમ કરીને યોગીએ પિતાના હાથવડે રાજકુમારને કાનથી બાહર કાઢયે, અને તેના પગ પકડીને દડાની માફક તેને આકાશમાં ઊછાજે. ૫૬
તે કુમાર આકાશમાંથી પડતો થકે નશીબાયોગે એક યક્ષિણીએ અધર ઝીલી લીધો અને તેને પિતાના કરકમળના સંપુટમાં ધરીને તેણે પોતાના ભુવનમાં લઈ ગઈ. ૫૭
ત્યાં તેણીએ તેને મણિમય સિંહાસન પર બેસાડે તે જોઈ તે વિસ્મિત થઈ વિચારવા લાગ્યું કે આ તે શું છે? ૫૮
તેટલામાં તે યક્ષિણી તેના આગળ પ્રગટ થઈને હાથ જોડી તેને કરહેવા લાગી કે હે ભદ્ર, આ વિધ્ય પર્વત છે અને તેનાજ નામે આ અટવી છે એટલે કે વિધ્યાટવી છે. ૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org