________________
પ્રથમ ગુણ.
५३
ता किं जायं तस्स, ग्गओ त्ति पुलुमि कमलसेणाए, ओलग्गाए वेल ति, जंपिउं निग्गओ खुज्जो,. ४२
अह तइयवासरंमी, आगंतुं कहइ तत्थ पुण एवं, कुमरो जावुज्जाणे, कीलइ सह कमलसेणाए.४३
परक नसज्ज महकज्ज, मज्ज कुणसु त्ति ताव तं कोई, आह कुमारो वि भणइ, करेमि जीवियफलंएअं ४४
આટલું સાંભળી કમળસેના પૂછવા લાગી કે વારૂ તે પછી તેનું શું થયું, ત્યારે પેલે વામન રાજસેવાને વખત થયે છે એમ કહી ત્યાંથી રવાને થયે. ૪૨
હવે ત્રીજે દિવસે વામન ત્યાં આવીને ફરીને આ રીતે કહેવા લાછે કે વિક્રમ કુમાર જે ઉદ્યાનમાં આવી કમલસેના સાથે રમવા सायो-४3
તેટલામાં તેને કેઈએ આવીને કહ્યું કે હે પરકાર્ય કરવા તૈયાર રે હેનાર કુમાર આજ મારું કાર્ય પણ કરી આપે ત્યારે કુમાર બોજો કે તૈયાર છું. કારણ કે જીવવાનું ફળજ એ છે. ૪૪
ततः किंजातं तस्याग्रत इति पृष्टे कमलसेनया, अवलगनस्य वेले ति जल्पित्वा निर्गतः कुन्जः ४२ ।। अथ तृतीयवासरे आगत्य कथयति तत्र पुनरेवं, कुमारो याव. दुधाने क्रीडति सह कमलसेनया. ४३ परकार्यमज्ज मम कार्य अद्य कुरुष्व इति तावत् तं, कोपि आह कुमारोपि भणति करोमि जीवितफल मेतद १४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org