SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી ધર્મરત્ન પ્રકરણ. - तो खलभलिओ जोई, भणइ परित्थीपसंग वारणओ, निवडतो हं नरए, साहु तए रक्खिओ कुमर. ३८ उवयारओ त्ति दाउं, रूवपरावित्तिकारिणि विज्ज, पभणइ जोगी मन्ने, गुरुविक्कम साहसगुणेहिं. ३९ । तुह पइ इमीइ दिट्ठी, वलणेणं तं सि विकमकुमारो, इयरोवि साहइ अहो, तुहिं गियागारकुसलतं. ४० तो जोगिपथिओ तं, बालं परिणित्तु तं विसज्जेउं, तीए जुओ कुमारो, नियभवणुज्जाण मणुपत्तो. ४१ ત્યારે ગી ભયભીતુ થઈ કહેવા લાગ્યાહે કુમાર તે મને પરસ્ત્રીને અડકતે અટકાવીને ખરેખર નરકમાં પડતાં બચાવ્યો છે. ૩૮ વળતે તે ભેગી તેને ઉપકારક ગણને રૂપપરવૃત્તિ કરનારી વિદ્યા આપીને કહેવા લાગે કે તારા ભારે પરાક્રમ અને સાહસના ગુણોએ કરીને, તથા તારા પ્રતે વળેલી આ કુમારીની નજરથી કરીને હું ધારું છું કે તું વિકમ કુમાર છે–ત્યારે વિક્રમ કુમાર પણ કહેવા લાગ્યું કે તું ઇંગિત આકાર सोवामा पास हुशिया२ माय छे. 34-४० " પછી તે યોગીની પ્રાર્થનાથી વિક્રમ કુમાર તે બાળાને પરણીને રજા આપી સ્ત્રી સંઘતે પિતાના ઘરના બગીચામાં આવી પહ. ૪૧ ततः क्षुब्धः योगी, भणति परस्त्री प्रसंगवारणतः निपतन् अहं नरके साधु त्वया रक्षितः कुमार ३८ उपकारक इति दत्त्वा रूपपरावृत्तिकारिणी विद्यां, प्रभणत्ति योगी मन्ये गुरु विक्रमसाहसगुणैः ३९ स्वां प्रति अस्याः दृष्टेवलनेन त्व मसि विक्रमकुमारः इतरोपि कथयति अहो त गिताकार कुशलत्वं. ४० ततो योगिमार्थित स्तां बालों परिणीय तं विमृज्य. . नया युतः कुमारो निजभवनोधात मनुप्रासः ४१ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy