SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. www wwww - प्राणेशा तस्य बभूव, मालती मालती सुरभिशीला, निस्सीम अभीमपरो, वयारसारो मुओ भीमो. ३ अति शुद्ध बुद्धि बुद्धिल, मंत्रिसुतः प्रेमवारि वारिनिधिः भीम कुमरस्स जाओ, वरमित्तो बुद्धि मयरहरो. ४ अन्येयुः स वयस्यः, प्रशस्यविनयो नयोज्वलः स्वगृहात, कुमरो पभाय समए, संपत्तो रायपयमूले. ५ अनम न्नृपपद कमलं, तेन निजांके क्षणं परिष्वज्य, संठविओ पच्छा पुण, उवविठो उचिय ठाणमि. ६ नरनाथ चरण युगलं, सप्रणयं निजक मंक मारोप्य, संवाहइ गयवाहं, नीलुप्पल कोमल करोहिं. ७ भक्ति भर निर्भरांगः, शृणोति जनकस्य शासनं यावत्, उज्जाण पालगेणं, ता विन्नत्तो निवो एवं. ८ કે તેની માલતીના ફૂલ જેવા સુગંધી શીળવાળી માલતી નામે રાણી હતી, તેને અગણિત કરૂણામય ઉપકારમાં પરાયણ ભીમ નામે કુમાર હતા. ૩ તે ભીમ કુમારને અતિ પવિત્ર બુદ્ધિશાળી બુદ્ધિલ નામના મંત્રીને બુદ્ધિમકરધ્વજ નામે પ્રેમ પરિપૂર્ણ પુત્ર મિત્ર હતા. ૪ એક દિવસે મિત્રને સાથે લઈ ઉત્તમ વિનયવાળો અને નીતિનિપુણ કુમાર પિતાના ઘરથી પ્રભાતે નીકળી રાજાના પાસે આવ્યા. ૫ ત્યાં આવી તે રાજાના પગે પડે એટલે રાજાએ તેને ખોળામાં બેસાડી ક્ષણભર ભેટીને પછી નીચે ઊતાર્યો એટલે ઉચિત આસન પર બેઠે. ૬ - પછી તે પિતાના નીલકમલ જેવા કોમળ હાથ વડે પ્રીતિપૂર્વક રાજાના ચરણ કમળને પિતાના ખેળામાં લઈ તેમની ચંપી કરવા લાગે. ૭ આ રીતે ભક્તિ કરતે થકે તે રાજાને હુકમ સાંભળતો હતો, તે વામાં ઉદ્યાનપાળકે આવી રાજાને નીચે મુજબ વધામણ આપી. ૮ ઉગાથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy