________________
વીશમ ગુણ.
પર જે માટે કહ્યું છે કે, તપ અને શ્રુત એ બે પરફેકથી પણ અધિક તેજવાળા છે, પણ તેજ સ્વાર્થી બનેલા માણસના પાસે હોય તે નિઃસાર થઈ તણખલા તુલ્ય થાય છે.
किमित्येवंविध इत्याह-महासत्त्व इति कृत्वा, यतः सत्त्ववता मेवामी ગુખ સંમતિ, તથr--
परोपकार करति निरीहता, विनीतता सत्य मतुच्छ चित्तता, विद्या विनोदो नु दिनं न दीनता, गुणा इमे सत्त्ववतां भवंति-इति.
એ કેમ હોય તે માટે કહે છે કે મહા સવવાનું હોય છે, તેથી કરીને, કારણ કે સત્ત્વવાનું ને માંજ આવા ગુણ હોય છે. જેવા કે
પરેપકાર તત્પરતા, નિરપૃહતા, વિનીતતા, સત્યતા, ઉદારતા, વિદ્યા વિનંદિતા–અને હમેશાં અદીનતા, એ ગુણો સત્વવા પુરૂષમાં જ હોય છે.
| મીમાર વથા ઘં. कपि शीर्ष कदल कलितं, जिन भुवन सुकेशरं श्रिया श्लिष्टं, किंतु जडसंग मुकं, इह त्थि कमलं व कमलपुरं. १ तत्राभव दरिपार्थिव, करटि घटावि घटन प्रकटवीर्यः, णयकाणण कयवासो, हरि व्य हरिवाहणो राया. २
ભીમ કુમારની કથા આ પ્રમાણે છે. કાંગરારૂપ પત્રદળથી શોભતું, જિન મંદિરરૂપ કેશરાવાળું લક્ષમીથી સેવાયલું છતાં જડના સંગથી રહિત એવું કમળના જેવું કમળપુર નામે હાં નગર હતું. ૧
ત્યાં દુશ્મન રાજાઓના હાથીઓની ઘટાને તેડવામાં બળવાનું અને નીતિરૂપ વનમાં વસનાર સિંહના જે હરિવાહના નામે રાજા હતે. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org