________________
૫૨૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
કૃતજ્ઞપણારૂપ એકવીસમો ગુણ કહ્યું, હવે પરહિતાર્થકારિ૫ણારૂપ વીશ ગુણ છે. તેનું સ્વરૂપ તેના નામથી જ જાણી શકાય તેમ છે, માટે ધર્મ પ્રાપ્તિની બાબતમાં તેનું ફળ કહે છે.
(મૂળ ગાથા.) परहिय निरओ धन्नोसम्मं विनाय धम्म सब्भावो,
अन्नेवि ठवइ मग्गेनिरीहचित्तो महासत्तो. २७
(મૂળ ગાથાને અર્થ) - પરનું હિત સાધવામાં તૈયાર રહેનાર ધન્ય પુરૂષ છે, કેમકે તે ધર્મના ખરા મતલબને બરોબર રીતે જાણનાર હોવાથી નિસ્પૃહ મહા સત્વવાનું રહી બીજાઓને પણ માર્ગમાં સ્થાપે છે.
(ટીકા.) योहि प्रकृत्यैव परेषां हितकरणे नितरां रतो भवति, स धन्यो धना. ત્વ
જે સ્વભાવેજ બીજાઓનું હિત કરવામાં અતિશય રક્ત હય, તે ધન્ય જાણ અર્થાત્ તે (ધર્મરૂપ) ધનને પામવા ગ્ય હવાથી ધન્ય કકહેવાય છે.
सम्यग्विज्ञात धर्म सद्भावो-यथावत् बुद्धधर्मतत्वो गीतार्थी भूत इतियावत् अनेना गीतार्थस्य परहितमपि चिकीर्षत स्तदसंभव माह.
સમ્યક રીતે ધર્મના સદ્દભાવને જાણનાર એટલે બરાબર રીતે ધર્મના તત્વને સમજનાર અર્થાત્ ગીતાર્થ થએલે એણે કરીને અગીતાર્થ જે પરહિત કરવા ઈચ્છતા હોય તો પણ તેનાથી તે થઈ શકે નહિ એમ જણાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org