________________
ઓગણીશમે ગુણ.
૫૧૭ मया वाच्य थ पूर्ण मे, देश दर्शन कौतुकं, सांप्रतं तातपादानां, समीपे गंतु मुत्सुकः २५९ । मात्रो तं गम्यतां वत्स, निरूप्य जनचेष्टितं, अह माया गमिष्यामि, तत्रैव तव सन्निधौ. २६० ततो ह मागमं क्षिप्रं, निश्चित्ये दं प्रयोजनं, तत स्ताता मुना मैत्री, घ्राणेन न तवो चिता. २६१ : याव निवेदय त्येवं, विचारो निजबीजिने, मार्गानुसारिता ताव, दागाद् धवलभूपते. २६२ समर्थितं तया सर्व, विचारकथितं वचः, त्यजामि घ्राण मित्येवं बुधस्यापि हृदि स्थितं. २६३ इतो भुजंगतायुक्तो, घ्राण लालन लालसा, मंदः सुगंधि गंधानां, सदान्वेषण तत्परः २६४
હું બોલ્યો કે દેશો જોવાનું મારું કૈતુક હવે પૂર્ણ થયું, હવે હું મારા બાપના પાસે જવા ઉત્સુક થ છું. ૨૫૯
માતા બોલી કે હે પુત્ર, ખુશીથી જા. હું પણ આ લોકો શું કરે છે તે જોઈને ત્યાંજ તારી પાસે આવનાર છું. ૨૬૦
. ત્યારબાદ તરતજ આ પ્રોજન નકકી કરીને ઈહાં આવ્યો છું, માટે હે તાત, આ ઘાણ સાથે તમારે મિત્રી રાખવી ઉચિત નથી. ૨૬૧ -
આ રીતે વિચાર પિતાના બાપને કહેતે હતે એટલામાં તે ત્યાં છે ધવલ રાજન, માર્ગનુસારિતા આવી પહોંચી. ર૬૨
..તેણે વિચારની કહેલી સઘળી વાત ફરીને કહી મજબૂત કરી. ત્યારે બુધના મનમાં આવ્યું કે ઘાણને છોડી દઉ. ૨૬૩
* આમેર મંદ કુમાર ભુજગતાવાળો થઈ બ્રાણુને લાડ લડાવવામાં મલ થયે થકો અને સુગંધિ ગંધને હમેશાં શોધતે થકો તેજ નગરમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org