________________
ઓગણીશમે ગુણ.
૫૦૧ तेण निदंसिय ससिणेह, वयण रयणाइ रंजिओ कुमरो, पभणइ रुइरं जायं, जं दिठीए तुमं दिठो. १६५ इत्यंतरमि वामो, अकंतो इत्र महामहिधरेण, दलिओ विव वनेणं, पडि ओ वेयण समुग्घाए. १६६
तथाहि उप्पन्ना सिरवियणा, गलंति अंगाई पचलिया दसणा, संजाय मुयरमूलं, भग्गं तारायणं सहसा. १६७ तो आदन्नो विमलो, गुरूओ हाहारवो समुच्छलिओ, पत्तो धवलनरिंदो, किं किं ति जणो बहू मिलिओ. १६८ आहूया वरविज्जा, तेहि पउत्ताउ विविहकिरियाओ,
नय जाओ कोवि गुणो, सरियं विमलेण अह रयणं. १६९ - આ રીતે તેણે બતાવેલ સ્નેહવાળી વચન રચનાથી કુમાર રંજિત થઈ બોલે કે સારું થયું કે, તને હું નજરે જોઇ શક છું. ૧૬૫
એટલામાં તે વામદેવ જાણે મોટા પર્વતથી દબાયે હોય અથવા વજથી ભેદો હોય તેવી વેદનાથી વ્યાકુળ થઈ પડે. ૧૬૬
(તે આ રીતે કે) તેનું માથું દુખવા માંડયું, અંગ ભાંગવા લાગ્યાં, દાંત હીલવા લાગ્યા, પેટમાં શળ થવા લાગ્યું, અને ઓચિંતી આંખની કીકીઓ ઊંચે ચડી ગઈ. ૧૬૭
ત્યારે વિમળ કુમાર પણ આકુળ થયે અને ત્યાં ભારે હાહાકાર વર્તાઈ ન રહ્યો, તેથી ત્યાં ધવલ નરેંદ્ર પણ આવી પહોંચ્યું, અને બહુ માણસો ભેગા
થયા. ૧૬૮ " સારા વૈદ્ય લાવ્યા, તેમણે અનેક ઉપચાર કર્યા, પણ કશે ગુણ ન થયે, તેવામાં વિમળ કુમારને રત્નની વાત યાદ આવી. ૧૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org