________________
૫૦૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अद्धासणे निवेसिय, पुठो कुमरेण कहस मे मित्त, जं अणुभूयं तुमए, सुहदुक्खं सोवि इय आह. १६० तइया जिणनमणत्थं, चेइगिहतो गओ तुम कुमर, जिणभवण दारदेसे, अहयं पुण जाव चिठामि. १६१ ताव सहस त्ति पत्ता, एगा खयरी य कढियकिवाणा, सरिरंसाए तीए, गयणे उप्पाडिओ य अहं. १६२ नीओ य दूरदेसे, इत्तो अन्नावि आगया खयरी, सा मह रूवविमूढा, उद्दालेउं समाढत्ता. १६३ ताणं जुझंतीणं, पडिओ हं महियले तओ नठो, पत्तो य तुह नरोहि, निवनंदण तं च मिलिओ सि. १६४
લાક માણસો ત્યાં લઈ આવ્યા ત્યારે કુમારે તેને અર્ધાસન પર બેસાડી કહ્યું કે, હે મિત્ર, તે જે સુખ દુઃખ અનુભવ્યું હોય તે મને કહે. ત્યારે વામદેવ આ પ્રમાણે . ૧૫૯-૧૬૦
હે કુમાર, તમે જ્યારે જિનને નમવા દેરાસરની અંદર ગયા, અને હું તેના દરવાજે ઊભો હતો, ત્યારે ત્યાં ઓચિંતી એક ઊઘાડી તરવારવાળી વિદ્યાધરી આવી, તેણીએ મારી સાથે રમવા ખાતર મને આકાશમાં ઊંચકે. ૧૬૧-૧૬૨
તે વિદ્યાધરી મને બહુ લાંબે લઈ ગઈ એટલામાં બીજી વિદ્યાધરી ત્યાં આવી. તે પણ મારા રૂપથી મોહિત થઈ મને ઊપાડે જવા તૈયાર થઈ. ૧૬૩
તેથી તે બે વિદ્યાધરીઓ લડવા લાગી, તેથી હું જમીન પર પડ ગયે, એટલે નાશી છૂટયો અને તારા માણસોને આવી મળે, અને તમને પણ મળે છું. ૧૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org