________________
ઓગણીશમે ગુણ. तं असरिस गुणजुत्तं, दळु मे चिंतियं इमं हियए, जह एयस्त भगवओ, गुणाणुरुवं न रूवं ति. ९६ ...
तो पविसिय जिणभवणं, जिणपडिमं हविय पूइऊणं च, खणमित्तेणं साहूण, वंदणत्थं विणिक्खंतो. ९७
ता सो चेव वरमुणी, उवविठो विमलकणय कमलंमि, रइमुक व्य अणंगो, ससहर इव रोहिणी रहिओ. ९८
भासुरसुवन्नवन्नो, तणुप्पहा पडल हणिय तमपसरो, अलिउल कज्जलकेसो, सुसिलिठ पलंबस वणजुगो. ९९
नीलुप्पलदल नयणो, अइउन्नय सरलनासियावंसो, कंबुविडंबिरकंठो, नवपल्लव अरूण अहरूठो. १०० .
केशरि किसोर उचरो, विसाल वत्थयल जणिय कणयसिलो, सुरकिंनर परियरिओ, दिठो दिठीइ सुहहेऊ. १०१
' તેને જોઈને મેં મારા હૃદયમાં ચિંતવ્યું કે, આ મહારાજનું તેના ગુણને મળતું રૂપ નથી. પછી જિન મંદિરમાં પેસી જિન પ્રતિમા હુવરાવી. પૂછ ક્ષણેક પછી સાધુઓને વાંદવા બાહર નીકળ્યો તે તેજ મુનિને મેં નિ. મળ સેનાના કમળપર બેઠેલે છે. ત્યારે તે રતિરહિત કામદેવ અથવા રેહિણીરહીત ચંદ્ર જેવો દેખાવા લાગે. વળી તે દીપતા સેના જેવા વર્ણવાળે, શરીરની કાંતિથી અંધારાને ટાળનાર, ભમરા જેવા કાળા વાળવાળો, સુંદર લાંબા કાનવાળ, નીલકમળના પત્ર જેવા નેત્રવાળો, અતિ ઊંચી અને સરળ નાસિકાવાળે, કંબુ જેવા કંઠવાળે, નવપલ્લવ જેવા લાલ હેઠવાળ, સિંગ હના બચ્ચા જેવા પેટવાળે, પહેળી છાતીવડે મેરૂ જેવું લાગતું, અને સુર અને કિનરોથી વીંટાય એમ નેત્રને આનંદકારી તે મુનિ જે. ૯૬-૯૭ ૯૮-૯-૧૦૦-૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org